HomeGujaratઆણંદ : મધ્ય ગુજરાતના કોંગ્રેસના 15 ધારસભ્યોને રિસોર્ટમાં લઈ જવાયા

આણંદ : મધ્ય ગુજરાતના કોંગ્રેસના 15 ધારસભ્યોને રિસોર્ટમાં લઈ જવાયા

Date:

બે દિવસમાં ત્રણ ધારાસભ્યોના રાજીનામાં બાદ હવે કોંગ્રેસ બચાવ મોડમાં આવી ગઈ છે.. રાજ્યસભાની ચૂંટણીનુ ઘમાસાન હવે ચરમસીમાં પર પહોંચ્યુ છે.. આ તરફ મધ્ય ગુજરાતના 15 ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ જવાયા છે.. ઉમેટા નજીક એરિસ રિવર સાઈડ નામના રિસોર્ટમાં ધારાસભ્યો પહોંચ્યા છે.. જ્યા પુર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પણ રિસોર્ટમાં ઉપસ્થિત છે. તો જીલ્લા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત છે… રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવાને લઈને કોંગ્રેસમાં દોડધામ મચી છે. તો કોંગ્રેસના ધારાસભ્યો અને ભરતસિંહ સોલંકી વચ્ચે બેઠક યોજાઈ.. બેઠકોના દૌર પછી ધારાસભ્યોને અજ્ઞાત સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે..

 

 

SHARE
- Advertisement -

Related stories

Latest stories