Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં કોંગ્રેસ સરકાર વિરુદ્ધ ‘ચાર્જશીટ’ જાહેર કરી. આ દરમિયાન અમિત શાહે આદિત્ય એલ-1 મિશનની શરૂઆત પર તમામને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે કોરોનાના સમયગાળામાં મોદીજીએ 5 કિલો અનાજ મોકલવાનું શરૂ કર્યું, તો ભૂપેશ બઘેલને આ 5 કિલો અનાજ મળ્યું અને 15 કિલોને બદલે માત્ર 10 કિલો અનાજ આપવામાં આવ્યું.
શાહે કહ્યું કે ભૂપેશ બઘેલની સરકારે ગરીબોનું અનાજ છીનવી લેવાનું કામ કર્યું છે… તેઓ રોજ કહે છે કે એજન્સીઓ આ કરશે, અરે ભાઈ, એજન્સીઓ તેમનું કામ ચોક્કસ કરશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ