Summer Drinks: ઉનાળાની ઋતુમાં આપણને ડીહાયડ્રેશણનો અનુભવ થાઈ છે. તેથી અમે તમાંરી સાથે એસેન્શ્યલ સમર ડ્રિંક્સની લિસ્ટ શેર કારસું જે તમને ફ્રેશ અને હાઇડ્રેટેડ રહેવા માટે ઉનાળામાં પીવા જોઈએ:
આમ પન્ના
આમ પન્ના એ સમરનું રિફ્રેશિંગ ડ્રિંક છે જે કેરીના પલ્પનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે અને જીરું, જીરા અને ફુદીનાના પાન સાથે મિક્સ કરવામાં આવે છે. આ ડ્રિંક તમને માત્ર તાજગી જ નહીં પરંતુ તડકાના દિવસોમાં પણ એનર્જી આપે છે.
જલજીરા
જલજીરા જીરા અને પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જીરું અથવા જીરાને શેકીને તેનો પાવડર બનાવીને પાણીમાં મિક્સ કરી દેવામાં આવે છે. આ સોલ્યુશન એવા લોકો માટે શ્રેષ્ઠ છે જેઓને ડાઇજેસ્ટીવ સમસ્યાઓ છે.
છાશ
છાશ એ દહીં બેસ્ડ ડ્રિંક છે, જે તમામ ભારતીય ઘરોમાં સૌથી પ્રિય છે. બપોરના પીક ટાઇમમાં છાશથી શરીરને ઠંડક આપે છે. તે સાથેજ છાશ એ નૂતરીનટ્સ માટે પણ મોટો સ્ત્રોત છે.
નારિયળ પાણી
ઉનાળાની ઋતુમાં એક ગ્લાસ નારિયળ પાણી સૌથી બેસ્ટ છે. હળવી મીઠાશ અને તાજો સ્વાદ તેને સમર બ્લૂઝને દૂર રાખવા માટે પર્ફેક્ટ ડ્રિંક બનાવે છે. તે એક મહાન ઇલેક્ટ્રોલાઇટ પણ બનાવે છે, તેથી જ્યારે પણ તમે ડીહાયડ્રેશણ અનુભવો છો, નારિયળ પાણી પીવું જોઈએ.
શેરડીનો રસ
શેરડીનો રસ અસંખ્ય સમસ્યાઓના કુદરતી ઉપાય છે. કાળું મીઠું, પુદીના અને લીંબુ સાથે મિક્સ કરીને તે ઉનાળા માટે પર્ફેક્ટ કૂલેન્ટ અને એનર્જી ડ્રિંક છે. તે પ્લાઝ્મા અને શરીરના ફ્લુઇડ્સ બનાવવામાં મદદ કરે છે, જે તમને ડિહાઇડ્રેશન અને ડલનેસ સામે લડવામાં મદદ કરે છે.
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’