Who started the freedom struggle before Gandhiji? સક્રિયપણે કયા સ્વાતંત્ર્યસેનાનીઓ શરૂ કરી હતી આઝાદીની લડત
Who started the freedom struggle : ગાંધીજીની પહેલાં આઝાદી માટે લડત સક્રિયપણે કયા સ્વાતંત્ર્યસેનાનીઓ શરૂ કરી હતી આઝાદીની લડત બે સમાંતર માર્ગે ચાલી હતી એક માર્ગ શાંતિમય આંદોલનનો હતો અને બીજો શસ્ત્રો વડે બ્રિટિશ હુકૂમતને પડકારવાનો હતો – INDIA NEWS GUJARAT
લડતનો આરંભ કરનાર પ્રથમ ક્રાંતિકારી હતા લોકમાન્ય તિલક
સક્રિય પણે લડતનો આરંભ કરનાર પ્રથમ ક્રાંતિકારી લોકમાન્ય તિલક હતા એપ્રિલ 15 ૧૯૯૫ના દિવસે રાયગઢ ખાતે શિવાજી ઉત્સવનું તેમણે ઉદઘાટન કરતી વખતે લોકોને સ્વતંત્રતા માટે હિંમતપૂર્વક લડી છૂટવા જણાવ્યું હતું આઝાદીને લગતી એક હાકલ પહેલીવારની હતી સ્વતંત્રતા માટે હિંસાનો રસ્તો આપવા સામે લોકમાન્ય તિલકને વાંધો ન હતો ભલે તેમણે પોતે કદી શસ્ત્રો હાથમાં ન લીધા પણ તેમના ખુમારી ભર્યા પ્રવચનો એ ભારતના સશસ્ત્ર ક્રાંતિ કારોને અંગ્રેજ હુકુમત ખોરો સામે મેદાનમાં લાવી દીધા – INDIA NEWS GUJARAT
આ ક્રાંતિકારીઓ ચાપેકર બંધુ હતા
દામોદર બાલકૃષ્ણને વાસુદેવ ચાપેકર એમ ત્રણ ભાઈઓ જમણા હાથે જેમના હાથે અંગ્રેજોને 22 જૂન ૧૮૯૭ના દિવસે પૂણે ખાતે સશસ્ત્ર લડત નો પરચો મળ્યો દામોદર ચાફેકર એ બે ગોરા અમલદારો પર ગોળીબાર કર્યો એકલુ ત્યાં જ મૃત્યુ થયું અને બીજો થોડા દિવસ પછી મરણ પામ્યો દામોદર ચાફેકર ને 18 એપ્રિલ 1898 ના દિવસે વાસુદેવ ચાપેકર રે આઠમે ૧૯૯૯ના દિવસે બાલકૃષ્ણ ચાપેકર ને બારમે 1999ના રોજ પુણેની યરવડા સેન્ટ્રલ જેલમાં ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા ૧૯મી સદીના અંતે શરૂ થયેલી સ્વાતંત્ર્યલડતમાં શહીદ પામેલા તેઓ પ્રથમ ભારતીય હતા – INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : NEHRU-EDWINA LETTERS: યુકે યુનિવર્સિટી નહેરુ-એડવિના સંબંધિત પત્રો જારી કરશે નહીં, ટ્રિબ્યુનલનો નિર્ણય
આ પણ વાંચો : Prashant Kishor:ચૂંટણી રણનીતિકારો કોંગ્રેસમાં નહીં જોડાય