Who has the highest rank in Indian Army? ભારતીય સૈન્યમાં જનરલનો દરજ્જો ચડિયાતો કે ફિલ્ડ માર્શલ નો?
Who has the highest rank in Indian Army? : ભારતીય સૈન્યમાં જનરલનો દરજ્જો ચડિયાતો કે ફિલ્ડ માર્શલ નો? રશિયા જર્મની અને બ્રિટન જેવા દેશોએ ખુશકી દળ ના વડા ને ફીલ્ડ માર્શલ વાયુ સેનાના વડા ને માર્શલ ઓફ એર ફોર્સ તથા નૌકાદળનું આ વડાને admiral of fleet હોદ્દા આપી તમને જે લશ્કરી પાક પૂરતા સર્વસત્તાધીશ બનાવ્યા ભારતે એવું કર્યું નથી આ ત્રણે હોદ્દા આપણે ત્યાં ફક્ત ઔપચારિક છે – INDIA NEWS GUJARAT
ત્રણે હોદ્દા આપણે ત્યાં ફક્ત ઔપચારિક છે
આમ ફિલ્ડ માર્શલની પદવી જનરલ કરતાં ચડિયાતી ખરી પરંતુ પરંતુ લશ્કરી વહીવટમાં ભાગ લેવાનો ફિલ્ડ માર્શલ એ અધિકાર નથી જનરલને તેઓ હુકમ ફરમાવી શકે નહીં છતાં સામાન્ય રીતે તેમના સૂચનો મહત્વના ગણાય છે જનરલ ફિલ્ડ માર્શલ વળતી સેલ્યુટ કરવાને બદલે પોતાનો પેટન ઊંચો કરે છે આપણે ત્યાં સામ માણેકશા ને તથા કે.એમ કરિયપ્પાને ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા.સામ માણેકશા અમૃતસરમાં પારસી પરિવારમાં જન્મ્યા હતા.ઇન્ડિયન મિલિટરી માટે પહેલા બેચમાં પસંદગી પામેલા 40 છાત્રો માંથી એક હતા.1971 ના યુદ્ધ દેશના આ વીર સામે પાકિસ્તાન પણ થયું હતું નકમસ્ક .જેમણે પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ધમાં યુદ્ધ લડયું હતું અને આ યુદ્ધમાં જાપાનીઓ સામે લડતા તેઓ ઘાયલ થયા હતા જ્યારે ભૂતપૂર્વ વાયુ સેના પતિ અર્જુનસિંહ માર્શલ ઓફ ધ યરના ફોટા બન્યા નૌકાદળમાં એડમિરલનો હોદ્દો હજુ સુધી નથી અપાયો – INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : LPG Cylinder Price Hiked : મોંઘવારીનો માર – india news gujarat
આ પણ વાંચો : Bank Holidays May 2022 List : મે મહિનામાં બેંકોમાં રહેશે 11 દિવસની રજા, જાણો કેવી રીતે – india news gujarat