કોરોનાથી દેશ જજુમી રહ્યો છે અને એ રોગ નિયંત્રણમાં નથી આયો ત્યાં બીજો રોગ પ્રસરી રહ્યો છે. જેનું નામ તમે હમણાં થી સાંભળ્યું જ હશે મ્યુકરમાયકોસિસ જેમાં દર્દીને આંખ ક્યાંતો નાક અથવા મોઢામાં ઇન્ફેકશન થતું હોય છે. આ રોગથી ડરવાની જરૂર નથી પણ જાણકાર બનવું જરૂરી છે..આ રોગના 46 જેટલા કેસ સિવિલમાં નોંધાયા છે.આ રોગ ચેપી નથી પણ આ રોગ અગાઉ ગંભીર બીમારીથી પીડાતા દરીદીઓમાં થતો હતો જેમકે હૃદય અને કૅન્સરના દર્દીઓમાં આ રોગનું ચલણ હતું..પણ હવે આ રોગ કોરોના કે પછી પોસ્ટ કોરોના જોવા મળી રહ્યો છે..આ રોગનું નિદાન શક્ય છે રોગની સારવાર માટે 3-4 લાખનો ખરચો થાય છે પણ સિવિલમાં આ રોગનું નિદાન વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે..આ રોગમાં બીજી બીમારીઓ થી પીડાતા દર્દીઓમાં સૌથી પેહલા ફંગલ ઇન્ફેકશન થતું હોય છે ત્યાર બાદ આ ઇન્ફેકશન મ્યુકરમાયકોસીસમાં પરિણામે છે..પણ આ બીમારીની સારવાર શક્ય છે..
જાણો શું છે આ નવો રોગ મ્યુકરમાયકોસિસ
- Advertisement -
Related stories
Election 24
Scrapping of The Article 370, Jammu and Kashmir’s Special Status, Valid: Supreme Court: અનુચ્છેદ 370ની નાબૂદી માન્ય, જમ્મુ-કાશ્મીર માટે હવે કોઈ વિશેષ દરજ્જો નહીં:...
SC Validates Abrogation of Article 370 of J&K, Undergone...
Business
“PM Swanidhi Yojana”/પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો/INDIA NEWS GUJARAT
નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં શહેરના ઉધના ખાતે પીએમ સ્વનિધિ...
Business
Developed Bharat Sankalp Yatra Surat/યાત્રાના રથનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ કર્યું ભવ્ય સ્વાગત/INDIA NEWS GUJARAT
મોટા વરાછા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ: યાત્રાના...
Latest stories