કોરોનાથી દેશ જજુમી રહ્યો છે અને એ રોગ નિયંત્રણમાં નથી આયો ત્યાં બીજો રોગ પ્રસરી રહ્યો છે. જેનું નામ તમે હમણાં થી સાંભળ્યું જ હશે મ્યુકરમાયકોસિસ જેમાં દર્દીને આંખ ક્યાંતો નાક અથવા મોઢામાં ઇન્ફેકશન થતું હોય છે. આ રોગથી ડરવાની જરૂર નથી પણ જાણકાર બનવું જરૂરી છે..આ રોગના 46 જેટલા કેસ સિવિલમાં નોંધાયા છે.આ રોગ ચેપી નથી પણ આ રોગ અગાઉ ગંભીર બીમારીથી પીડાતા દરીદીઓમાં થતો હતો જેમકે હૃદય અને કૅન્સરના દર્દીઓમાં આ રોગનું ચલણ હતું..પણ હવે આ રોગ કોરોના કે પછી પોસ્ટ કોરોના જોવા મળી રહ્યો છે..આ રોગનું નિદાન શક્ય છે રોગની સારવાર માટે 3-4 લાખનો ખરચો થાય છે પણ સિવિલમાં આ રોગનું નિદાન વિના મુલ્યે કરવામાં આવી રહ્યું છે..આ રોગમાં બીજી બીમારીઓ થી પીડાતા દર્દીઓમાં સૌથી પેહલા ફંગલ ઇન્ફેકશન થતું હોય છે ત્યાર બાદ આ ઇન્ફેકશન મ્યુકરમાયકોસીસમાં પરિણામે છે..પણ આ બીમારીની સારવાર શક્ય છે..
જાણો શું છે આ નવો રોગ મ્યુકરમાયકોસિસ
Related stories
Gujarat
AMNS International School :પર્યાવરણીય સ્થિરતાના સંદેશ સાથે વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરી-India News Gujarat
AMNS International School : હજીરા –સુરત, ડિસેમ્બર24, 2024: AMNS...
Gujarat
India’s ICC Champions Trophy 2025 Schedule:ટીમ ઈન્ડિયા મેચોની તારીખ, સમય અને સ્થળ-India News Gujarat
India's ICC Champions Trophy 2025 Schedule: ICC ચેમ્પિયન્સ ટ્રોફી...
Business
PM Svanidhi Yojana Scheme:કોઈપણ ગેરંટી વિના રૂ. 80 હજાર સુધીની લોન, તમે આ રીતે લાભ મેળવી શકો છો-India News Gujarat
PM Svanidhi Yojana Scheme: ભારત સરકારની લોન યોજના તમારા...
Latest stories