Weight Loss Tips: શું તમારુ પણ વધી ગયું છે વજન? તો વજન ઘટાડવા ફોલો કરો આ આયુર્વેદિક ટિપ્સ-India News Gujarat
- Weight Loss Tips: બદલાયેલ લાઈફસ્ટાઈલ, અનિયમિત આહાર અને જંક ફૂડને કારણે ઘણાં લોકોએ વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
- કેટલાક આયુર્વેદિક ઉપાયોથી આપણે પોતાનું વજન ઉતારી શકે છે. તો ચાલો જાણીએ તે આયુર્વેદિક ટિપ્સ
- બદલાયેલ લાઈફસ્ટાઈલ, અનિયમિત આહાર અને જંક ફૂડને કારણે ઘણાં લોકોએ વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
- કેટલાક આયુર્વેદિક ઉપાયો અને વ્યાયામથી આપણે પોતાનું વજન ઉતારી શકીએ છે.
- નિયમિત રીતે યોગનો અભ્યાસ કરો – નિયમિત રીતે યોગાસન કરવું ખૂબ જ જરૂરી છે.
- દરરોજ ભોજન કર્યા પછી 15 મિનિટ ચાલવું જોઈએ.
- યોગાસન સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરે છે.
- પ્રોટીનયુક્ત ભોજન – હંમેશા પ્રોટીનયુક્ત ભોજન કરો. બહારનું ખાવાનું ટાળો.
- ઘરનું પોષણયુક્ત ભોજન જ જમો.
- ઘરનો રાંધેલો ખોરાક ખાઓ – પોતાના વ્યસ્ત જીવનના શેડ્યૂલને કારણે ઘણા લોકો બિનઆરોગ્યપ્રદ ભોજન કરે છે.
- તેનાથી આપણા શરીર પર ખૂબ જ ખરાબ અસર પડે છે. તેથી બને ત્યાં સુધી ઘરે બનાવેલો પોષ્ટિક ખોરાક જ ખાઓ.
- લીલા શાકભાજી અને કઠોળ વગેરે ભોજનમાં ખાઓ.
- ગરમ પાણી પીઓ – વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી દરરોજ પૂરતું પાણી પીઓ.
- દિવસમાં લગભગ 2 થી 3 લીટર હૂંફાળું એટલે કે ગરમ પાણી પીવો.
- તે મેટાબોલિક રેટને ઝડપી બનાવે છે.
- તે ઝડપથી ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
તમે પણ આ વાંચી શકો છો –
Weight Loss Tips: વજન ઘટાડવામાં અસરકારક, આ રીતે ડાયટમાં કરો સામેલ
તમે પણ આ વાંચી શકો છો –
Weight Loss Tips: Weight Loss ડ્રિંક, વજનમાં થશે ફટાફટ ઘટાડો