HomeBusinessStock Update:બજારમાં તેજીના કારોબાર વચ્ચે ક્યા શેરે રોકાણકારોને માલામાલ કર્યા?-India News Gujarat

Stock Update:બજારમાં તેજીના કારોબાર વચ્ચે ક્યા શેરે રોકાણકારોને માલામાલ કર્યા?-India News Gujarat

Date:

Stock Update: બજારમાં તેજીના કારોબાર વચ્ચે ક્યા શેરે રોકાણકારોને માલામાલ કર્યા?-India News Gujarat

Stock Update: આજે વીકલી એક્સપાયરી એટલે કે ગુરુવારે શેરબજાર(Stock Market) મજબૂતાઈ સાથે ખુલ્યું છે.

આજના ટ્રેડિંગ સેશનમાં શેરબજારે જોરદાર શરૂઆત કરી અને સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકાના વધારા સાથે ખુલ્યા હતા.

આજે વીકલી એક્સપાયરી એટલે કે ગુરુવારે શેરબજાર(Stock Market) મજબૂતાઈ સાથે ખુલ્યું છે.

આજના ટ્રેડિંગ સેશનમાં શેરબજારે જોરદાર શરૂઆત કરી અને સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકાના વધારા સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 516.68 પોઈન્ટ એટલે કે 0.93% વધ્યો અને ઈન્ડેક્સ 56185.71 ના સ્તર પર ખુલ્યો હતો.

તો  નિફ્ટી 50 ઈન્ડેક્સમાં 157.20 પોઈન્ટ એટલે કે 0.94 ટકાનો વધારો થયો છે અને આ ઈન્ડેક્સ 16834.80 ના સ્તર પર ખુલ્યો છે. આજના ટ્રેડિંગ સેશનમાં 1610 શેરમાં ખરીદી થઇ છે અને 395 શેર વેચાઈ રહ્યા છે અને 60 શેરમાં કોઈ ફેરફાર થયો નથી.

NIFTY 50 TOP GAINERS

Company Name

  High Prev Close % Gain
Tata Steel 1,316.50 1,261.35 3.81
Hero Motocorp 2,538.15 2,409.50 3.8
Infosys 1,589.40 1,535.55 3.47
Tech Mahindra 1,256.45 1,212.80 3.13
M&M 921 896.1 2.43
Kotak Mahindra 1,821.00 1,775.60 2.38
Shree Cements 26,100.00 25,193.50 2.26
ONGC 168.4 162.25 2.22
Tata Motors 434 423.5 2
Bajaj Auto 3,595.00 3,496.90 1.96

આ શેરોમાં વધારો દેખાયો

  • બુધવારે આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારાના કારણે આજના ટ્રેડિંગ સેશનમાં બેંક શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
  • બેન્ક નિફ્ટી 1.5 ટકા વધીને છે અને SBI, ICICI બેન્ક, IDFC ફર્સ્ટ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, AU બેન્ક ટોપ ગેનર છે.

SENSEX TOP GAINERS

Company Name High Prev Close % Gain
Tata Steel 1,316.55 1,261.45 3.6
Infosys 1,589.25 1,535.95 3.1
Tech Mahindra 1,256.30 1,214.10 2.87
M&M 920.4 896.15 2.15
Kotak Mahindra 1,820.55 1,776.65 2.1
Dr Reddys Labs 4,072.00 3,989.25 1.89
HCL Tech 1,066.05 1,044.20 1.86
SBI 494.1 479.6 1.62
HDFC 2,251.90 2,206.15 1.48
ICICI Bank 742.95 723.9 1.46

LIC IPOના પ્રથમ દિવસે 16.2 કરોડ શેરમાંથી 10 કરોડથી વધુની બિડિંગ મળી

  • આજે LIC IPOનો બીજો દિવસ છે. તેના પહેલા જ દિવસે બુધવારે LIC IPOને બમ્પર ઓપનિંગ મળ્યું હતું.
  • દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO આવતીકાલે સવારે 10 વાગ્યે સબસ્ક્રિપ્શન માટે ખુલશે.
  • પૉલિસીધારકો માટે આરક્ષિત હિસ્સો (કુલ શેરના 10%) ઓવરસબ્સ્ક્રાઇબ થઈ ગયો. આનો અર્થ એ છે કે આ ક્વોટા હેઠળ 1.9 ગણી બિડ કરવામાં આવી છે.

આ શેર્સ 10 ટકાથી વધુ ઉછળ્યા

Company
Prev Close (Rs)
% Chan
Starteck Finance 163.2 19.98
Ishita Drugs & I 66.3 19.98
20 Microns Ltd. 79.95 15.82
CIL Securities L 30.25 15.21
Nagpur Power 70 14.29
Decorous Investment  21.5 13.26
Bhagwati Auto. 146.4 12.67
Asian Hotels (East) 230.9 12.6
Aditya Ispat 11.15 11.84
Confidence Petroleum 52.25 11.58
Maruti Interior Prod 70.05 11.35
Vijay Textiles L 34.55 10.42
ABB India 2,013.80 10.41
SMIFS Capital Ma 39.6 10.35
Fiberweb (India) 42.2 10.31
TARC 41.9 10.14
Mukta Agriculture 6.4 10
MT Educare Ltd. 7.8 10
Shish Industries 124.05 10

કોટક મહિન્દ્રા બેંકનો નફો 64% વધ્યો

  • કોટક મહિન્દ્રા બેંક (KOTAK MAHINDRA BANK) એ બુધવાર 4મે 2022 ના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે તેના ચોથા ત્રિમાસિક પરિણામોની જાહેરાત કરી.
  • આ સમયગાળા દરમિયાન બેંકનો નફો 64.5 ટકા વધીને રૂ. 2,767.4 કરોડ થયો છે જે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 1,682.4 કરોડ હતો. કોટક મહિન્દ્રા બેંકની વ્યાજની આવક નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરમાં 17.6 ટકા વધીને રૂ. 4,521 કરોડ થઈ છે જે અગાઉના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં રૂ. 3,843 કરોડ હતી.

તમે આ પણ વાંચી શકો છો-

TOP 10 IPO : જાણો દેશના 10 મૂલ્યવાન IPO વિશે

તમે આ પણ વાંચી શકો છો-

Multibagger stocks:5 રૂપિયાના આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા

 

SHARE

Related stories

Latest stories