PMની સુરક્ષામાં મોટી ખામી, રેલી કરાઈ રદ્દ India News Gujarat
ઈન્ડિયા ન્યૂઝ ગુજરાત, ચંડીગઢ: Rally Canceled Due to Lapse in PM’s Security વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે રેલી યોજાવાની હતી, જે કેન્સલ કરવામાં આવી, આને PMની સુરક્ષામાં મોટી ખામી હોવાનું કહેવાય છે. આપને જણાવી દઈએ કે PM જ્યારે રેલીને સંબોધિત કરવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક લોકોએ તેમના કાફલાને વચ્ચેથી રોક્યો હતા. આ મામલાની નોંધ લેતા ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી સુરક્ષામાં ખામી અંગે રિપોર્ટ માંગ્યો છે.
વડાપ્રધાનની સુરક્ષામાં ખામી India News Gujarat
Rally Canceled Due to Lapse in PM’s Security મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આખરે PMની સુરક્ષામાં ખામી રહી ગઈ હતી અને વિરોધીઓ તે માર્ગ સુધી કેવી રીતે પહોંચવામાં સફળ થયા. વિરોધીઓને PMના રૂટમાં કોણે પ્રવેશવા દીધો? જ્યારે પંજાબના મુખ્ય સચિવ અને DGPએ SPGને આશ્વાસન આપ્યું હતું કે રસ્તો સંપૂર્ણપણે સુરક્ષિત છે.
વડાપ્રધાન 20 મિનીટ સુધી ફિરોઝપુર બ્રિજ પર રોકાયા India News Gujarat
Rally Canceled Due to Lapse in PM’s Security જો લોકો PMના રૂટ પર આવ્યા હતા તો પંજાબ સરકારે PMના કાફલાનો રૂટ કેમ ન બદલ્યો? તમને જણાવી દઈએ કે વડાપ્રધાન લગભગ 20 મિનિટ સુધી ફિરોઝપુર બ્રિજ પર રોકાયા હતા કારણ કે થોડાક અંતરે કેટલાક લોકોએ PMના કાફલાને રોકવાના ઈરાદાથી રસ્તો રોકી દીધો હતો.
PMએ કહ્યું કે તમારા CM આભાર માનજો India News Gujarat
Rally Canceled Due to Lapse in PM’s Security હું મુખ્યમંત્રીનો આભાર માનું છું કે હું જીવતો ભટિંડા એરપોર્ટ પર પહોંચ્યો. બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ PMની રેલી રદ કરવા પાછળ કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે પંજાબ સરકાર પીએમની રેલીથી ડરી ગઈ હતી. જેના કારણે PMના કાફલાને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યો હતો.
ખેડૂતે કહ્યું કે અમે રેલી કેન્સલ કરાવી India News Gujarat
Rally Canceled Due to Lapse in PM’s Security PMની રેલી કેન્સલ થયા બાદ ખેડૂતોએ દાવો કર્યો છે કે આ રેલી કેન્સલ કરવામાં આવી છે. કારણ કે ખેડૂતોનો વિરોધ અને પંજાબની જનતા મોદીને સ્વીકારતી નથી. જોકે, અગાઉ રેલી રદ થવાનું કારણ ખરાબ હવામાન હોવાનું જણાવવામાં આવ્યું હતું. બીજી તરફ કિસાન એકતા મોરચાએ એક નિવેદનમાં કહ્યું છે કે અમે સ્પષ્ટપણે કહીએ છીએ કે PM મોદીની રેલી રદ કરવાનું કારણ સ્પષ્ટ છે, ખેડૂતો અને પંજાબના લોકોના જોરદાર વિરોધને કારણે ભાજપે રેલી રદ કરી છે.
આ પણ વાંચોઃ Delhi Weekend Curfew: દિલ્હીમાં વીક એન્ડ કર્ફ્યુ India News Gujarat
વડા Unemployment Rate कोरोना महामारी का असर: भारत में गांवों से ज्यादा शहरों में बेरोजगारी