HomeIndiaઆબુમાં ઠંડીનો ચમકારો યથાવત

આબુમાં ઠંડીનો ચમકારો યથાવત

Date:

આબુ ઠંડો વિસ્તાર છે એમાં પણ ઠંડીની ઋતુમાં અહીંયા ઠંડીનો પ્રભાવ ખુબ જ હોય છે.અને હાલ જે રીતે ઠંડી શરુ થઇ ચુકી છે ત્યારે માઉન્ટ આબુમાં સતત અગિયારમા દિવસે ઠંડીનો ચમકારો યથાવત જોવા મળ્યો.. લઘુત્તમ તાપમાન 1 ડીગ્રી નોંધાયું હતું. માઉન્ટ આબુમાં સતત અગિયાર દિવસે માઇનસથી એક ડીગ્રી લઘુત્તમ તાપમાન અનુભવાઈ રહ્યું છે.જેને લીધે ગાત્રો થીજવતી ઠંડીમાં લોકો ઠુઠવાયા છે. નોંધનીય બાબત છે કે આગામી દિવસોમાં પણ ઠંડી વધે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે…ઠંડીનો ચમકારો યથાવત રહેતા લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાંનો સહારો લેવાની ફરજ પડી હતી..

SHARE
- Advertisement -

Related stories

Latest stories