KKR vs MI : કોલકાતા ના બોલીંગ આક્રમણ સામે Ishan Kishan ની થશે કસોટી, ઉમેશ, સાઉથી અને નરેન બગાડી શકે છે ખેલ!-India News Gujarat
- કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચેની મેચ પુણેમાં રમાવાની છે.
- મુંબઈ(MI) આ મેચમાં હારની હેટ્રિકથી બચવા ઈચ્છશે.
- તે અત્યાર સુધીમાં બે મેચ હારી ચૂક્યો છે.
- IPL 2022 માં, 6 એપ્રિલે, મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Mumbai Indians vs Kolkata Knight Riders) પુણેમાં ટકરાશે.
- આ મેચમાં તમામની નજર મુંબઈના(MI) યુવા ઓપનર ઈશાન કિશન (Ishan Kishan) પર રહેશે.
- તેણે પ્રથમ બે મેચમાં અડધી સદી ફટકારી છે અને તે અત્યારે સારા ફોર્મમાં જોવા મળી રહ્યો છે.
Ishan Kishan એં કોલકાતા સામે ખૂબ કાળજી રાખવી પડશે.
- કારણ કે કેકેઆરના(KKR) બોલરોની સામે ઈશાન કિશનનો(Ishan Kishan) રેકોર્ડ ઘણો ખરાબ છે.
- ઉમેશ યાદવ, ટિમ સાઉથી, પેટ કમિન્સ અને સુનીલ નારાયણ જેવા બોલરો સામે ઈશાનના રન નથી થતા અને તેઓ સસ્તામાં પરત ફરે છે.
- આઇપીએલ (IPL 2022) માં પહેલી જીતની રાહ જોઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ(MI) ઈચ્છશે નહીં કે ઈશાન કિશન KKR સામે જૂના રેકોર્ડનું પુનરાવર્તન કરે.
- તેઓ ઈચ્છશે કે આ ડાબોડી બેટ્સમેન (left-handed-batsman) મોટી ઈનિંગ્સ રમે.
- ઈશાને IPL 2022 માં KKR માટે સારો દેખાવ કરી રહેલા ઉમેશ યાદવનો સામનો કર્યો છે.
- આ દરમિયાન તેણે એક બોલ રમ્યો અને તેના પર તે આઉટ થઈ ગયો.
- તેણે મિસ્ટ્રી સ્પિનર સુનીલ નરેનના ચાર બોલ રમ્યો છે અને એક વખત તે આઉટ થયો છે.
- ટિમ સાઉથીની સામે પણ ઈશાનનો રેકોર્ડ સારો નથી.
- આ કીવી બોલરનો(nz bowler) કિશન એક જ બોલ રમ્યો અને તેના પર પણ તે આઉટ થયો હતો.
- પેટ કમિન્સ પણ મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામેની મેચ માટે KKR માં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે.કિશન પણ તેની સામે ફીકો છે.
- તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન માટે પાંચ બોલ રમ્યા છે અને બે વખત તે આઉટ થયો છે.
IPL 2022 માં 2 મેચમાં 2 અર્ધસદી નોંધાવી
- આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે KKR સામેની મેચમાં ઈશાન કિશનના(Ishan Kishan) આંકડા તેને સમર્થન નથી આપી રહ્યા.
- પરંતુ IPL 2022 માં તેણે અત્યાર સુધી બે મેચમાં જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી તેનો આત્મવિશ્વાસ વધી ગયો છે.
- તેણે મુંબઈમાં (MI) આ સિઝનની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) સામે અણનમ 81 રનની ઇનિંગ રમી હતી.
- આ ઇનિંગમાં કિશને 48 બોલનો સામનો કર્યો અને 11 ફોર અને બે સિક્સર ફટકારી. ત્યારબાદ રાજસ્થાન રોયલ્સ(RR) સામેની મેચમાં તેણે 43 બોલમાં 54 રન બનાવ્યા હતા.
- આ ઇનિંગમાં કિશને(Ishan Kishan) પાંચ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
- ઈશાન કિશન મુંબઈ ઈન્ડિયન્સના(MI) સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક છે.
- IPL 2022ની હરાજીમાં તેના પર 15.25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
તમે પણ આ વાંચી શકો છો –
IPL 2022:એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે
તમે પણ આ વાંચી શકો છો –