HomeIndiaIndian Football:AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું-India News Gujarat

Indian Football:AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું-India News Gujarat

Date:

Indian Football ટીમે રચ્યો ઈતિહાસ, AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું-India News Gujarat

  • Indian Football ટીમ એશિયન કપ (AFC) ક્વોલિફિકેશન ગ્રુપ ડીની છેલ્લી ક્વોલિફાઇ મેચ હોંગકોંગ સામે રમશે
  • ભારતીય ફુટબોલ(Indian Football) અને તેમના ફેન્સ માટે ખુશીના સમાચાર છે
  • ટીમ ઈન્ડિયાએ(Team India)  આગામી વર્ષે યોજાનાર AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કરી લીધું છે
  • ફિલિપાઈન્સ વિરુદ્ધ એકતરફી મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની AFC Asian Cupમાં જગ્યા ફાઈનલ થઈ છે.
  • Palestineની ટીમે Philippines 4-0થી હાર આપી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાને મોટી ભેટ મળી છે.

  • તમને જણાવી દઈએ કે, ફુટબોલ ની ટીમ પાંચમી વખત AFC Asian Cup 2023 માટે ક્વોલિફાય કર્યું છે.
  • આવું પહેલી વાર થયું છે ટીમ સતત બીજી વખત આ ટૂર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યુ છે.

  • ભારત આજે AFC Asian Cup ક્વોલિફાયમાં વધુ એક મેચ રમવાની છે,
  • ટીમની ટક્કર હોંગ કોંગ સાથે છે જે પોઈન્ટ ટેબલમાં સૌથી ઉપર છે.
  • હવે આજની મેચનું પરિણામથી ભારતીય ટીમને કોઈ ફરક પડવાનો નથી

  • ભારતીય ટીમ વર્ષ 2019માં પણ AFC Asian Cup રમી હતી
  • જ્યાં તે ગ્રુપએમાં છેલ્લા સ્થાન પર હતી.
  • ટીમ 3-2થી મેચ હારી હતી અને એક મેચમાં જીત મેળવી હતી

  • AFC Asian Cup 2023 ક્વોલિફાયર્સમાં અત્યારસુધીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર છે,
  • ટીમ ગ્રુપ ડીમાં બીજા સ્થાન પર છે અફધાનિસ્તાન અને કંબોડિયા સામે જીત મેળવી છે.

તમે આ પણ વાંચી શકો છો-

CWG 2022 : કોમનવેલ્થ ગેમ પહેલા જ ભારતે એક મેડલ ગુમાવ્યું

તમે આ પણ વાંચી શકો છો-

FIH Hockey Pro League: ભારત બેલ્જિયમ સામે એક જ દિવસમાં બે વાર હાર્યું

SHARE

Related stories

Latest stories