HomeBusinessIND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20...

IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20 મેચની 94 % ટિકિટો વહેંચાઇ ગઇ-India News Gujarat

Date:

IND vs SA : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનાર પહેલી ટી20 મેચની 94 % ટિકિટો વહેંચાઇ ગઇ-India News Gujarat

  • IND vs SA : ભારત (Team India) અને સાઉથ આફ્રિકા (Cricket South Africa) વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે.
  • જેમાં દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે.
  • IND vs SA વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝ રમાશે.
  • જેમાં દિલ્લીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે પ્રથમ T20 મેચ રમાશે.
  • આ મેચનો ઉત્સાહ એટલો બધો જોવા મળી રહ્યો છે કે આ મેચ ફુલ હાઉસ થવા જઈ રહ્યું છે.
  • દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) અનુસાર આ મેચની 94 ટકા ટિકિટો વેચાઈ ચૂકી છે અને માત્ર થોડી જ ટિકિટ બાકી છે.
  • લાંબા સમય બાદ દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થઈ રહી છે.
  • આ મેદાન પર છેલ્લી વખત નવેમ્બર 2019માં આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી.
  • તે મેચમાં ભારતનો સામનો બાંગ્લાદેશ સામે થયો હતો. ત્યાર બાદ હવે દિલ્લીમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. એટલા માટે ચાહકો આ મેચને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
  • તો આ T20 શ્રેણીમાં કોઈ બાયો-બબલ નહીં હોય. તેથી ખેલાડીઓને પણ ઘણી રાહત મળશે.
  • બે વર્ષમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે જેમાં બાયો-બબલ નહીં હોય.

માત્ર 400-500 ટીકિટો જ બાકી છેઃ જોઇન્ટ સેક્રેટરી, ડીડીસીએ

  • આ મેચને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તેથી ટિકિટો વેચવામાં વધુ સમય લાગ્યો ન હતો.
  • ડીડીસીએના જોઈન્ટ સેક્રેટરી રાજન મનચંદાએ પીટીઆઈને કહ્યું, ’94 ટકા ટિકિટો વેચાઈ ચૂકી છે.
  • માત્ર 400-500 ટિકિટ બાકી છે.
  • આ પહેલા ડીડીસીએના પ્રમુખ રોહન જેટલીએ કહ્યું હતું કે, મેદાન પર આવનારા દર્શકો માટે કડક પ્રતિબંધો હશે અને તમામ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવશે.

BCCI દ્વારા કરવામા આવેલ ટ્વીટ

  • તેણે કહ્યું હતું કે, “તમામ જરૂરી દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે.
  • ભલે કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. પરંતુ અમે લોકો માટે તેનું પાલન કરવાનું ફરજિયાત બનાવીશું. અગાઉથી તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે.
  • મેચની યજમાની માટે સ્ટેડિયમ તૈયાર છે અને અમે ચાહકોને આવકારવા માટે ઉત્સુક છીએ. અમે પ્રથમ T20 મેચ માટે ભારે ભીડની અપેક્ષા રાખીએ છીએ.
  • દક્ષિણ આફ્રિકાની ટીમ પહેલેથી જ અહીં આવી ચુકી છે અને તેઓ હવામાનને અનુરૂપ છે.”

તમે પણ આ વાંચી શકો છો –

KL Rahul: લગ્નમાં ખાસ અંદાજમાં જોવા મળ્યો!

તમે પણ આ વાંચી શકો છો –

French Open 2022 : શું વર્લ્ડ નંબર વન IGA પર ભારે પડશે કોકો ?

SHARE

Related stories

Latest stories