- Gujarat Elections 2025 : ગુજરાત માં થોડા દિવસ માં ચુંટણી આવી જશે . આ તારીક નોંધી લો
- જાન્યુઆરી ની 27 એ જાહેરનામું પ્રસિદ્ધ થશે
- રાજ્ય ચૂંટણી પંચ તરફથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
- જાહેરાત કરતા રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલીક્રિષ્ના દ્વારા માહિતી આપવામાં આવી હતી.
Gujarat Elections 2025: આ તારીક નોંધી લો
- 1 ફેબ્રુઆરીથી ઉમેદવારી પત્રક ભરી શકશે
- 3 ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી પત્રકની ચકસસની ઉમેદવારી પત્રક પરત ખેચવાની છેલ્લી તરીક 4 ફેબ્રુઆરી હશે
- 16 ફેબ્રુઆરીના રોજ થશે મતદાન
- 18 ફેબ્રુઆરીના રોજ થશે મતગણતરી
તમે આ પણ વાંચી શકો છો :
Delhi Assembly Elections:નારાજગીના અહેવાલો વચ્ચે ભાજપને લઈને એકનાથ શિંદેની મોટી જાહેરાત
તમે આ પણ વાંચી શકો છો :