HomeBusinessGoogleએ છટણી બાદ કર્મચારીઓને આપ્યો વધુ એક ઝટકો, આ વર્ષે ઓછા લોકોના...

Googleએ છટણી બાદ કર્મચારીઓને આપ્યો વધુ એક ઝટકો, આ વર્ષે ઓછા લોકોના થશે પ્રમોશન-India News Gujarat

Date:

Googleએ છટણી બાદ કર્મચારીઓને આપ્યો વધુ એક ઝટકો, આ વર્ષે ઓછા લોકોના થશે પ્રમોશન-India News Gujarat

  • Google :ગુગલે કર્મચારીઓને ચેતવણી આપી છે કે આ વર્ષે અન્ય વર્ષોના મુકાબલે સીનિયર લેવલ પર ઓછા પ્રમોશન કરવામાં આવશે.
  • આ પહેલા જાન્યુઆરીમાં ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ ઈન્કે લગભગ 12000 કર્મચારીઓની છટણી કરી હતી.
  • એક રિપોર્ટ મુજબ કંપનીએ પોતાના કર્મચારીઓને 27 ફેબ્રુઆરીએ આ સંબંધિત એક ઈમેઈલ મોકલ્યો હતો.
  • રિપોર્ટ મુજબ આ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા મેનેજરની આગેવાનીમાં થશે અને તે મોટા સ્તર પર ગયા વર્ષને સમાન હશે.
  • જો કે હાયરિંગની ધીમી ગતિ સાથે અમે L6 અને તેથી ઉપરના લોકોને ઓછા પ્રમોશનની યોજના બનાવી રહ્યા છીએ

Google: શું યોજના બનાવી રહ્યા છીએ

  • રિપોર્ટ મુજબ આ ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે પ્રક્રિયા મેનેજરની આગેવાનીમાં થશે અને તે મોટા સ્તર પર ગયા વર્ષને સમાન હશે.
  • જો કે હાયરિંગની ધીમી ગતિ સાથે અમે L6 અને તેથી ઉપરના લોકોને ઓછા પ્રમોશનની યોજના બનાવી રહ્યા છીએ
  • જે Google જ્યારે ઝડપથી વિકાસ કરી રહ્યું હતું, તે સમય કરતાં ઓછું હશે.
  • ગુગલની અંદર એલ 6 કર્મચારીઓનું પ્રથમ સ્તર હોય છે.
  • આ કર્મચારીઓને સીનિયર માનવામાં આવે છે અને તેમની પાસે 10 વર્ષ અને તેનાથી વધુનો અનુભવ હોય છે.

પ્રોસેસ નો સમય

  • દિગ્ગજ ટેક કંપની મુજબ આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે, જેનાથી લીડરશિપની ભૂમિકાવાળા પદો પર કર્મચારીઓની સંખ્યામાં વધારો કંપનીના વિકાસના પ્રમાણમાં યોગ્ય હોવો જોઈએ.
  • ઈમેઈલમાં કર્મચારીઓને કહેવામાં આવ્યું કે જો તમારા મેનેજર માને છે કે તમે પ્રમોશન માટે તૈયાર છો તો તે તમને નોમિનેટ કરશે.
  • તે સિવાય ઈમેઈલમાં કહેવામાં આવ્યું છે કે જે કર્મચારી પોતાના નામને પ્રમોશન માટે આગળ રાખવા ઈચ્છે છે,
  • 6 માર્ચથી 8 માર્ચ સુધી પ્રોસેસ કરી શકે છે.

10 માર્ચ પહેલા નોકરી છોડશે

  • આ સિવાય કંપનીના ચીન ડિવિઝને તાજેત્તારમાં જ કર્મચારીઓની છટણી કરવાની શરૂઆત કરી દીધી છે.
  • રિપોર્ટસ મુજબ ગુગલની ચીન ઓફિસમાં છટણીનો વર્તમાન રાઉન્ડ પગાર રીસેટ કરવાનો છે.
  • આ ઉપરાંત, એકંદર કાર્યક્ષમતામાં સુધારો કરવાનો અને ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાનો પ્રયત્ન છે.
  • ગુગલ ચાઈના ઓફિસમાં છટણીના આ રાઉન્ડની સૌથી વધુ અસર ઉચ્ચ પગાર ધરાવતા સિનિયર કર્મચારીઓ પર પડશે.
  • રિપોર્ટ અનુસાર, કેટલાક સ્ટાફ મેમ્બર્સને ગયા મહિનાનો પગાર, સ્ટોક અને વાર્ષિક રજા ડિસ્કાઉન્ટ, CNY 30,000 (રૂ. 3.5 લાખ) રોકડ અને તબીબી વીમો મળશે, જો તેઓ 10 માર્ચ પહેલા નોકરી છોડશે.

તમે આ પણ વાંચી શકો છો-

Google and Instagram પહેલા હતા BackRub અને Burbn, જાણો શા માટે કંપનીઓ બદલે છે નામ

તમે આ પણ વાંચી શકો છો-

RBI Alert :Google ઉપર સર્ચ કરી કસ્ટમર કેર નંબર ડાયલ કરશો તો બેંકનું ખાતું સાફ થઈ જશે

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories