Demat Account ના KYC માટે અંતિમ તારીખ 30 June 2022 -India News Gujarat
- સ્ટોક બ્રોકર્સ (Stocket Broker) તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ (Demat Trading) એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને (Demat Account) નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે.
- આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ (Demat Trading)એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.
- જો તમે તમારા ડીમેટ ટ્રેડિંગ (Demat Trading) એકાઉન્ટનું KYC કર્યું નથી તો હવે તમારી પાસે 30 જૂન 2022 સુધીનો સમય છે.
- સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI)એ હાલના ડીમેટ એકાઉન્ટ્સ (Demat Account) અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ (Demat Trading) માટે કેવાયસીની સમયમર્યાદા ત્રણ મહિના વધારીને 30 June 2022 સુધી કરી છે.
- અગાઉ આ સમયમર્યાદા 31 માર્ચ 2022 હતી.
- NSDLએ તેના પરિપત્રમાં કહ્યું છે કે KYC વગર ડીમેટ એકાઉન્ટ (Demat Account) સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો.
- પરંતુ SEBI અને MII સાથેની ચર્ચાના આધારે આ સમયમર્યાદા 30 June 2022 સુધી લંબાવવામાં આવી છે.
Demat Account: KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે.
- આ એક વખતનું વિસ્તરણ છે અને આ સમયગાળા દરમિયાન જે ડીમેટ ખાતા (Demat Account)ધારકો અત્યાર સુધી તેમના ડીમેટ ખાતાની KYC કરી શક્યા નથી તેઓએ KYC કરવું પડશે.
- સ્ટોક બ્રોકર્સ(Stock Broker) તેમના ગ્રાહકો એટલે કે ડીમેટ ટ્રેડિંગ (Demat Trading) એકાઉન્ટ ધારકોને ડીમેટ એકાઉન્ટને (Demat account) નિષ્ક્રિય થવાથી રોકવા માટે KYC કરાવવાની સલાહ આપી રહ્યા છે.
- આ બ્રોકરેજ હાઉસ ખાતાધારકોને ત્રણ મહિનાની અંદર તેમના ડીમેટ ટ્રેડિંગ (Demat Trading) એકાઉન્ટનું KYC કરવા માટે કહી રહ્યા છે નહીંતર ખાતું બંધ કરી દેવામાં આવશે.
- દરેક ડીમેટ (Demat account) ખાતાએ છ વિગતો સાથે KYC કરવું જરૂરી છે.
- પરંતુ હજુ સુધી તમામ ડીમેટ ખાતાઓને (Demat account) છ KYC ધોરણો સાથે અપડેટ કરવામાં આવ્યા નથી.
- ડીમેટ (Demat account) અને ટ્રેડિંગ એકાઉન્ટ (Demat Trading) ધારકને આ છ KYC સુવિધાઓ અપડેટ કરવી જરૂરી છે.
- જેમાં નામ, સરનામું, PAN, મોબાઈલ નંબર, માન્ય ઈમેલ આઈડી, આવક મર્યાદાનો સમાવેશ થાય છે.
- 1 જૂન, 2021થી ખોલવામાં આવેલા નવા ડીમેટ ખાતાઓ (Demat account) માટે તમામ 6-KYC સુવિધાઓ ફરજિયાત બનાવવામાં આવી છે.
Demat Account: Demat-Trading ખાતામાં નોમિનેશન માટે છેલ્લી તારીખ લંબાવાઈ
- પાન કાર્ડ અને આધાર લિંક (Aadhaar-PAN Link) થી લઈને નોમિનીનું નામ ટ્રેડિંગ-ડીમેટ એકાઉન્ટ(Demat Account)માં રજીસ્ટર કરવા સુધી આ મહત્વપૂર્ણ કાર્યો અને EPFOમાં ઈ-નોમિનેશન(EPFO e-Nomination) માટેની અંતિમ તારીખ 31 માર્ચ જાહેર કરવામાં આવી હતી.
- ડીમેટ (Demat) અને ટ્રેડિંગ એકાઉન્ટ(Demat and Trading account) વિશે જાણીએતો વાસ્તવમાં જેમની પાસે ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ (Trading Account) છે તેમના માટે સેબીએ 31 માર્ચ સુધીમાં નોમિનીનું નામ રજીસ્ટર કરવાનો નિયમ બનાવ્યો હતો પરંતુ હવે તેમાં 1 વર્ષની છૂટ આપવામાં આવી છે.
- એટલે કે જેઓ ડીમેટ અથવા ટ્રેડિંગ એકાઉન્ટમાં (Trading Account) નોમિનેશન કરી શક્યા નથી તેઓ 31 માર્ચ, 2023 સુધી સમય અપાયો હતો.
- અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ, 2022 હતી.
- હવે તેને એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે.
તમે પણ આ વાંચી શકો છો –
GAIL Buyback-ગેસ કંપની આપી રહી છે ટૂંકા ગાળામાં 24 ટકા કમાણીની તક
તમે પણ આ વાંચી શકો છો –
Finance Bill 2022:સરકાર ક્રિપ્ટોકરન્સી પર ટેક્સને લઈને વધુ કડક બની