જાણો દિલ્હી કેપિટલ્સનું સંપૂર્ણ સમયપત્રક
IPL ગવર્નિંગ કાઉન્સિલે 2022 માટે IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPLમાં 10 ટીમો વચ્ચે મેચ રમાશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો વચ્ચે 14-14 મેચો રમાશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે IPLની આખી સિઝન માત્ર 3 શહેરોમાં જ આયોજિત થવા જઈ રહી છે. લીગ તબક્કાની તમામ મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે અને નોકઆઉટ મેચો અમદાવાદમાં રમાશે. IPL 2022માં લીગ મેચો અને નોકઆઉટ મેચો સહિત કુલ 74 મેચો રમાશે.
દિલ્હી કેપિટલ્સ શેડ્યૂલ
IPLમાં 10 ટીમો હોવા છતાં પણ તમામ ટીમો પહેલાની જેમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ જ રમશે. જેમાં એક ટીમ 5 ટીમો સાથે 2-2 મેચ અને અન્ય 4 ટીમો સાથે 1-1 મેચ રમશે.
દિલ્હી કેપિટલ્સ સ્ક્વોડ
IPL ના બેટ્સમેન
પૃથ્વી શો (7.5 કરોડ)
ડેવિડ વોર્નર (6.25 કરોડ)
અશ્વિન હેબ્બર (20 લાખ)
સરફરાઝ ખાન (20 લાખ)
મનદીપ સિંહ (1.10 કરોડ)
રોવમેન પોવેલ (2.80 કરોડ)
યશ ધૂલ (50 લાખ)
વિકેટ કીપર
રિષભ પંત (16 કરોડ)
કેએસ ભરત (2 કરોડ)
ટિમ સીફર્ટ (50 લાખ)
IPL ના ઓલરાઉન્ડર
અક્ષર પટેલ (9 કરોડ)
મિશેલ માર્શ (6.50 કરોડ)
શાર્દુલ ઠાકુર (10.75 કરોડ)
કમલેશ નાગરકોટી (1.1 કરોડ)
લલિત યાદવ (65 લાખ)
રિપલ પટેલ (20 લાખ)
પ્રવીણ દુબે (50 લાખ)
વિકી ઓસ્તવાલ (20 લાખ)
IPL ના બોલર
એનરિક નોર્સિયા (6.5 કરોડ)
મુસ્તાફિઝુર રહેમાન (2 કરોડ)
કુલદીપ યાદવ (2 કરોડ)
ખલીલ અહેમદ (5.25 કરોડ)
ચેતન સાકરિયા (4.2 કરોડ)
લુંગી નગીડી (5o લાખ)
IPL કુલ ખેલાડીઓ: 24
આ પણ વાંચી શકો :જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બ્લાસ્ટ, એક વ્યક્તિનું મોત, 14 ઘાયલ
આ પણ વાંચી શકો : જાણો IPL 2022 ની મેચોનું રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું સંપૂર્ણ શેડ્યૂલ