HomeElection 24BJP Election Campaign Begins: વલસાડ ડાંગમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટણ, રાજ્યના...

BJP Election Campaign Begins: વલસાડ ડાંગમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટણ, રાજ્યના નાણામંત્રીએ કર્યું ઉદઘાટણ – INDIA NEWS GUJARAT

Date:

BJP Election Campaign Begins: ગુજરાત નાણામંત્રી કનુભાઈ દેસાઇએ કાર્યાલયનું ઉદઘાટણ કર્યું

ચુંટણી નો સમય નજીક આવતાજ ભાજપે સમગ્ર ગુજરાતમાં પોતાના લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કર્યા છે. આએ સાથેજ તેમેને વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટણ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાના-મોટા બધા ધરસભ્યો ઉપસ્થિત હતા.

વલસાડ ડાંગમાં લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ

ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું કાલે ઉદઘાટણ કર્યું હતું. તથા પાંચ લાખ મતોથી જીતવાના ધ્યેય સાથે કાલે એમને વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો આરંભ કરવામાં આવ્યો હતો. સાથેજ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પણ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.

BJP Election Campaign Begins: દરેક બેઠક પાંચ લાખથી વધુ મતોથી જીતવાનું ભાજપનું લક્ષ્ય

આ ઉદઘાટણ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ ડાંગના સાંસદ ડોક્ટર કે.સી.પટેલ સાથે વલસાડ, નવસારી અને ડાંગના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય નો આરંભ કરાવ્યો હતો. સાથેજ એમને આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ વખતે પણ ભાજપ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુ મતોની લીડ થી પ્રચંડ વિજય મેળવશે.

વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ચુંટણી પ્રચાર શરૂ

પ્રસંગમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને અગ્રણીઓને સંબોધતા નાણામંત્રી અને ભાજપના અગ્રણીઓએ કાર્યકર્તાઓને અત્યારથી જ ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું હતું. આ વખતે દેશભરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવથી સર્જાયેલી પરિસ્થિતિને લઈને તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓને લઈને લોકો વચ્ચે જવા હાકલ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે વલસાડ ડાંગ લોકસભા બેઠક મતવિસ્તારમાં વલસાડ જિલ્લા ઉપરાંત ડાંગ અને નવસારીની પણ એક વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક જે પાર્ટી જીતે છે, તેની જ કેન્દ્રમાં સરકાર બને છે. જે અત્યાર સુધી સાચી ઠરતી આવી છે.

તમે આ પણ વાંચી શકો છો:  

Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:  

PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories