દેશભરમાં લોકડાઉન શરૂ થતાં ફ્લાઈટોનું સંચાલન પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારે એર ઇન્ડિયાએ લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને 24 ઓગસ્ટ સુધીની ટિકિટ બુક કરાવવા માટે ઓફર આપી છે. એર લાઈન્સના જણાવ્યા મુજબ, 23 માર્ચથી 31 મે દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરો આ યોજનાનો લાભ લઈ શકે છે. રદ થયેલી ફ્લાઇટના આ પેસેન્જરો 25 મેથી 24 ઓગસ્ટ વચ્ચે મુસાફરી કરવા માટે ટિકિટ બુક કરાવી શકશે. જો કે આ ટિકિટ માટે તેમની પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેવામાં નહીં આવે. જો કે ગુરુવારે પણ અમદાવાદ આવતી જતી 50 ટકા જેટલી ફ્લાઇટ રદ થઈ હતી. એર ઈન્ડિયાના આ નિર્ણયથી હવાઈ મુસાફરોમાં ખુશી લાગણી પ્રસરી છે
લોકડાઉન દરમિયાન રદ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને એર ઇન્ડિયાએ નવી ઓફર આપી
Related stories
Gujarat
Skin Clinic : સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં 100 ક્લિનિક સુધી પહોંચવાનું લક્ષ્ય : INDIA NEWS GUJARAT
સખીયા સ્કિન ક્લિનિકનો ગ્રોથ પ્લાન : બે વર્ષમાં દેશભરમાં...
crime
Virginity Test Case: લગ્નની રાત્રે સાસરિયાંઓ કન્યાનો વર્જિનિટી ટેસ્ટ કરાવવા આવ્યા, પુત્રવધૂએ શું કર્યું… સાસુ અને સસરા સપનામાં પણ ન વિચારી શકે – INDIA...
Virginity Test Case: ઈન્દોર જિલ્લાના બાણગંગા પોલીસ સ્ટેશનમાં એક...
India
IND vs ENG 1st T20: પિચ રિપોર્ટ અને ટીમોના રેકોર્ડ સાથે મેચની સંપૂર્ણ વ્યૂહરચના જાણો – INDIA NEWS GUJARAT
IND vs ENG 1st T20: કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં...
Latest stories