જાણો IPL 2022 માટે મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ શેડ્યૂલ
IPL ગવર્નિંગ કાઉન્સિલે 2022 માટે IPL મેચોનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે IPLમાં 10 ટીમો વચ્ચે મેચ રમાશે, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. તમામ ટીમો વચ્ચે 14-14 મેચો રમાશે.
ખાસ વાત એ છે કે આ વર્ષે IPLની આખી સિઝન માત્ર 3 શહેરોમાં જ આયોજિત થવા જઈ રહી છે. લીગ તબક્કાની તમામ મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે અને નોકઆઉટ મેચો અમદાવાદમાં રમાશે. IPL 2022માં લીગ મેચો અને નોકઆઉટ મેચો સહિત કુલ 74 મેચો રમાશે.
મુંબઈ ઈન્ડિયન્સનું સંપૂર્ણ શેડ્યૂલ
IPLમાં 10 ટીમો હોવા છતાં પણ તમામ ટીમો પહેલાની જેમ લીગ તબક્કામાં માત્ર 14 મેચ જ રમશે. જેમાં એક ટીમ 5 ટીમો સાથે 2-2 મેચ અને અન્ય 4 ટીમો સાથે 1-1 મેચ રમશે.
બેટ્સમેન
રોહિત શર્મા (16 કરોડ)
સૂર્યકુમાર યાદવ (8 કરોડ)
ડેવાલ્ડ બ્રેવિસ (3 કરોડ)
અનમોલપ્રીત સિંહ (20 લાખ)
રાહુલ બુદ્ધિ (20 લાખ)
વિકેટ કીપર
ઈશાન કિશન (15.25 કરોડ)
આર્યન જુયલ (20 લાખ)
ઓલરાઉન્ડર
કિરોન પોલાર્ડ (6 કરોડ)
એન તિલક વર્મા (1.70 કરોડ)
સંજય યાદવ (50 લાખ)
જોફ્રા આર્ચર (8 કરોડ)
ડેનિયલ સેમ્સ (2.6 કરોડ)
ટિમ ડેવિડ (8.25 કરોડ)
અરશદ ખાન (20 લાખ)
રમનદીપ સિંહ (20 લાખ)
હૃતિક શોકીન (20 લાખ)
અર્જુન તેંડુલકર (30 લાખ)
ફેબિયન એલન (75 લાખ)
બોલર
બેસિલ થમ્પી (30 લાખ)
મુરુગન અશ્વિન (1.60 કરોડ)
જયદેવ ઉનડકટ (1.30 કરોડ)
મયંક માર્કંડે (65 લાખ)
ટાઇમલ મિલ્સ (1.50 કરોડ)
રિલે મેરેડિથ (1 કરોડ)
જસપ્રીત બુમરાહ (12 કરોડ)