Weight Training: બધા કહે છે જો સ્ત્રી વેટ ટ્રેનિંગ કરે તોહ એનું સરીર માણસ જેવુ થઈ જાય છે
આજ કલ જીમ માં જઈને ટ્રેનિંગ કરવું એક આપડા જીવન નો ભાગ બની ગયો છે.
જીમ જવા થી માનશીક તથા સારીરીક માં ખુશાલ રહે છે
જો સ્ત્રી જીમ માં વજન ઘટાડવો હોય કે વધારવો અથવા ફિટ રેહવું હોય તોહ જીમ માં જઈને કસરત કરે છે તથા સારું ડાઇટ લે છે
Weight Training:વેટ ટ્રેનિંગ ના શું ફાયદા
વેટ ટ્રેનિંગ કરવા થી સ્ટેમિના વધે છે
કલોરી બર્ન થાય છે
બોડી શેપ માં આવે છે
વધારે નો ફેટ બર્ન થાય છે
તોહ ચાલો આપડે આજે જાણીએ કોને વેટ ટ્રેનિંગ કરવી જોઈએ?
સામાન્ય રીતે બધા પ્રકાર ની સ્ત્રીઓ એ વેટ ટ્રેનિંગ કરવું જોઈએ
વેટ ટ્રેનિંગ ની કસરત થી સ્ત્રી નું સરીર માં કોઈ માણસ જેવી પ્રકૃતિ નથી થતી કેમ કે સ્ત્રી માં ટેસ્ટરો નામ નો હાર્મોન નથી હોતો
વેટ ટ્રેનિંગ સેફ છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. India News Gujarat તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
તમે આ પણ વાંચી શકો છો:
Fat Loss: શું તમે પણ મોટાપા થી પરેશાન છો ?
તમે આ પણ વાંચી શકો છો: