SHARE
HomeEntertainmentદર્શકો ઉત્સાહિત / ક્યારે આવશે Mirzapur 3 ? ગુડ્ડુ પંડિતે ફર્સ્ટ લુક...

દર્શકો ઉત્સાહિત / ક્યારે આવશે Mirzapur 3 ? ગુડ્ડુ પંડિતે ફર્સ્ટ લુક શેર કરી આપી જોરદાર ગુડ ન્યૂઝ-India News Gujarat

Date:

દર્શકો ઉત્સાહિત / ક્યારે આવશે Mirzapur 3 ? ગુડ્ડુ પંડિતે ફર્સ્ટ લુક શેર કરી આપી જોરદાર ગુડ ન્યૂઝ

એમેઝોન પ્રાઈમની વેબ સીરીઝ મિર્ઝાપુરના ત્રીજા સિઝનની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. છેલ્લાં બંને સિઝનનો દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યાં બાદ હવે નિર્માતા મિર્ઝાપુર 3ને રીલીઝ કરવાની તૈયારીમાં જોડાઈ ગયા છે..-Mirzapur 3

Mirzapur Season 2 review: The big bad world gets more immersive, with actors deeply entrenched in their parts-Entertainment News , Firstpost

મિર્ઝાપુર 3થી સામે આવી ગુડ્ડૂ પંડિતની પહેલી ઝલક ગુડ્ડૂ પંડિતના પ્રશંસકોની એક્સાઈટમેન્ટને ડબલ કરી દીધી અભિનેતા અલી ફજલે તેની એક તસ્વીર પોસ્ટ કરી મિર્ઝાપુર 3 રીલીઝ થવાની તૈયારીમાં..-Mirzapur 3-latest news

આ દરમ્યાન સીરીઝના ગુડ્ડૂ પંડિતના પ્રશંસકોની એક્સાઈટમેન્ટને ડબલ કરી દીધી છે. ખરેખર સીરીઝની છેલ્લી બે સિઝનથી મળેલા બેશુમાર પ્રેમ બાદ નિર્માતાઓએ થોડા સમય પહેલા મિર્ઝાપુરની સિઝન 3ની જાહેરાત કરી હતી. હવે હાલમાં આ સીરીઝમાં ગુડ્ડૂ પંડિતના મહત્વના પાત્રમાં જોવા મળેલા અભિનેતા અલી ફજલે તેની એક તસ્વીર પોસ્ટ કરી છે, જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. તસ્વીર શેર કરતા તેમણે મિર્ઝાપુર અંગે કઈક એવુ લખ્યું છે, જેને વાંચીને દર્શકો ઉત્સાહિત થયા છે.-Mirzapur 3-latest news

અભિનેતા અલી ફજલે તેની એક તસ્વીર પોસ્ટ કરી

Mirzapur to return with a new season. Here's when you can watch it - Television News

સામે આવેલી તસ્વીરમાં ગુડ્ડૂ પંડિતની શૈલી જોવા મળી રહી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ તસ્વીરમાં અલી ફજલ હાથમાં બંદૂક લઇને બેઠેલા ઈન્ટેસ એક્સપ્રેશનની સાથે કેમેરામાં જોવા મળી રહ્યાં છે. જેને શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, અને શરૂઆત થઇ ગઇ છે પ્રેપ, રિહર્સલ, રીડિંગ…લાઠી લક્કડ નહીં, હવે નીચેથી જૂતા અને ઉપરથી બંદૂક ફાયર થશે. લગાવો હાથ કમાઓ કંતાપ, ગુડ્ડૂ આવી રહ્યાં છે..-Mirzapur 3-latest news

તસ્વીર સામે આવ્યાં બાદ પ્રશંસકો આનંદથી ઝૂમી ઉઠ્યા

તસ્વીર સામે આવ્યાં બાદ પ્રશંસકો આનંદથી ઝૂમી ઉઠ્યા છે. તસ્વીર પર અનોખી પ્રતિક્રિયા સામે આવી રહી છે. પ્રશંસકોની સાથે શોમાં ગોલૂનો પાત્ર નિભાવનારી શ્વેતા ત્રિપાઠીએ પણ કોમેન્ટમાં લખ્યું, રાહ છે. યાદ રહે કે મિર્ઝાપુરની પહેલી સિઝન વર્ષ 2018માં આવી હતી અને બીજી 2020માં. આ એક ક્રાઈમ થ્રિલર સીરીઝ છે, જેના કલાકારોને ખૂબ પસંદ કરવામાં આવે છે. હવે દર્શકો આ સીરીઝના ત્રીજા પાર્ટની રીલીઝ ડેટની રાહ જોઇ રહ્યાં છે.-Mirzapur 3-latest news

Review: Mirzapur is *not* a Gangster Drama... - Rediff.com movies

SHARE

Related stories

Latest stories