HomeToday Gujarati News5 ગુજરાતીઓનાં હરિયાણામાં કરુણ મોત

5 ગુજરાતીઓનાં હરિયાણામાં કરુણ મોત

Date:

હરિયાણામાં આજે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 5 ગુજરાતીઓના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. પાંચેય ગુજરાતીઓ ઉત્તર ગુજરાતના ચૌધરી સમાજના યુવકો હતો. અકસ્માતમાં મહેસાણાનો એક અને પાટણ જિલ્લાના 4 ચૌધરી સમાજના યુવાનોના મોત નિપજ્યા છે. મૃતકોમાં બે યુવકો પાટણ જિલ્લાના કમાલપુર અને સીતાપુરના રહેવાસી છે. તો બે મહેસાણાના ચિત્રોડીપુરા અને સામેત્રાના હોવાનું સામે આવ્યું છે. તો અન્ય એક વ્યક્તિનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર, વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે એટલે કે કુંડલી-માનેસર પલવલ એક્સપ્રેસ વે પર ગુરુવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક્સિડન્ટમાં પાંચ યુવકોના મોત નિપજ્યા છે. માર્યા ગયેલા તમામ ગુજરાતના રહેવાસી હતી. અકસ્માત બદાલી અને બુપનિયા વચ્ચે થયો હતો. ગુજરાત નંબરની ક્રેટા ગાડી ટ્રેલર સાથે ટકરાઈ હતી, અને અકસ્માત સર્જાયો હતો

SHARE

Related stories

Producer Sanjay Soni’s Journey:પ્રોડ્યુસર બનવા પાછળનું સપનું શાહરુખ ખાન છે-India News Gujarat

Producer Sanjay Soni's Journey: પ્રોડ્યુસર તરીકે સંજય સોનીએ પ્રથમ...

CARROT BENEFITS : જાણો ગાજરના ચમત્કારી ફાયદા

INDIA NEWS GUJARAT : ગાજર કુદરતની ખૂબ જ...

SPECIAL HALWA : બનાવો ખાંડ અને મધ વગરનો ગડ્યો શીરો

INDIA NEWS GUJARAT : 'ભાબીજી ઘર પર હૈં'માં અનિતા...

Latest stories