HomeEntertainmentDate of Shahid Kapoor's Film Jersey has changed - India News Gujarat

Date of Shahid Kapoor’s Film Jersey has changed – India News Gujarat

Date:

ફરી એકવાર બદલાઈ શાહિદ કપૂરની ફિલ્મ Jerseyની રીલિઝ ડેટ……..

Shahid Kapoor film Jersey

બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂરના ફેન્સ તેની અપકમિંગ ફિલ્મ Jerseyની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ સૌથી પહેલા 14મી એપ્રિલના રોજ રીલિઝ થવાની હતી. ત્યારપછી તેની રીલિઝ ડેટ પાછી ઠેલવાઈ હતી. અને હવે જ્યારે ફિલ્મ રીલિઝ થવાની તૈયારીમાં હતી ત્યારે રીલિઝના ત્રણ જ દિવસ પહેલા ફરી એકવાર તેની તારીખ બદલાઈ ગઈ છે. હવે આ ફિલ્મ એક અઠવાડિયા પછી એટલે કે 22મી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થશે. ફિલ્મના મેકર્સે એકાએક જ આ ચોંકાવનારો નિર્ણય લીધો છે.-LATEST NEWS-

BOLLYWOOD UPDATE-JerseyJersey Movie Release: Shahid Kapoor and Mrunal Thakur starrer 'Jersey' postponed amid rising Omicron scare

Shahid Kapoor’s film Jersey

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર અને મૃણાલ ઠાકુર સ્ટારર આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે.

કોરોના મહામારીને કારણે ફિલ્મની રીલિઝને પહેલા એકવાર ટાળવામાં આવી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે 14મી એપ્રિલના રોજ કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF2 રીલિઝ થવાની હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આટલુ જ નહીં, 13મી એપ્રિલના રોજ તમિલ સુપરસ્ટાર વિજયના લીડ રોલ વાળી ફિલ્મ બીસ્ટ પણ રિલીઝ થવાની છે. યશની કેજીએફ ફિલ્મના પ્રથમ ભાગને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો અને બીજા ભાગ માટે પણ ફેન્સ ઉત્સુક છે.

KGFના પ્રથમ ભાગે માત્ર કન્નડ ભાષામાં જ નહીં, તમિલ, તેલુગુ અને હિન્દીમાં પણ ધમાકેદાર બિઝનસ કર્યો હતો. યશ સ્ટારર આ ફિલ્મની સિક્વલ માટે પણ ફેન્સ તલપાપડ થયા છે. આ ફિલ્મમાં શ્રીનિધિ શેટ્ટી, રવીના ટંડન અને સંજય દત્ત જેવા મોટા સ્ટાર્સ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. શક્ય છે કે આ ફિલ્મ સામે જર્સી બોક્સ ઓફિસ પર ક્યાંક ધોવાઈ ન જાય તે માટે મેકર્સે આ નિર્ણય લીધો હોય.-LATEST NEWS

-BOLLYWOOD UPDATE-JerseyMrunal Thakur: Everyone should relax and stop blaming the star kids for everything | Bollywood - Hindustan Times

Shahid Kapoor’s film Jersey

Jerseyની વાત કરીએ તો આ ફિલ્મ આ જ નામ સાથે બનેલી સુપરહિટ તેલુગુ ફિલ્મની હિન્દી રીમેક છે.Shahid Kapoor helped Mrunal Thakur to slap him for a shot in Jersey, actress says I was very scared - Movies News

ફિલ્મનું ડિરેક્શન ગૌતમ ટિન્નાનૂરીએ કર્યું છે. તેમાં શાહિદ કપૂર એક સ્ટ્રગલિંગ ક્રિકકેટરનું પાત્ર ભજવી રહ્યો છે, જે લાંબા સમય પછી ક્રિકેટના મેદાનમાં કમબેક કરી રહ્યો છે. ફિલ્મમાં શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર સિવાય પંકજ કપૂર પણ એક મહત્વપૂર્ણ પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં સ્પોર્ટ્સની સાથે સાથે પિતા-પુત્રની જર્ની પણ જોવા મળશે.-LATEST NEWS-BOLLYWOOD UPDATE-Jersey

SHARE

Related stories

Latest stories