HomeGujaratગેસનો સીલિન્ડર 1500ને પાર થશે!-INDIA NEWS GUJARAT

ગેસનો સીલિન્ડર 1500ને પાર થશે!-INDIA NEWS GUJARAT

Date:

gas cylinder 1500ને પાર થશે!-GUJARATI LATEST NEWS

રાંધણ gas cylinder દોઢ હજારને પાર થશે, હવે ફરી ચૂલો સળગાવવાના દિવસો આવશે-GUJARATI LATEST NEWS

ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી પતતાં જ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવોમાં વધારો થવા માંડયો છે. મોંઘવારીના આ મારથી પહેલાં જ સામાન્ય જનતા પરેશાન છે ત્યારેં સરકારનાં સૂત્રોનું કહેવું છે કે, લોકોએ હજુ વધારે માર માટે તૈયાર રહેવું પડશે. ખાસ રાંધણ ગેસમાં તોતિંગ વધારો ઝિંકાશે ને બોટલની કિંમત દોઢ હજાર રૂપિયાને પાર જઈ શકે છે.-GUJARATI LATEST NEWSLPG cylinder price hike: Cooking gas becomes costlier by ₹250 from today.  Check latest rates – Roshan Kashmir

પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે બહાર પાડેલા નિવેદનમાં કહ્યું છે કે ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી આગામી છ મહિના માટે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ૬.૧ ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ થઈ છે. ૩૧ માર્ચના રોજ તેની કિંમત ૨.૯ ડોલર હતી.-GUJARATI LATEST NEWS

આમ હવે પછીના છ મહિનામાં લગભગ બમણી રકમ ચૂકવવાની થશે. પેટ્રોલિયમ મંત્રાલયે સત્તાવાર રીતે ભાવ વધશે એવું કહ્યું નથી પણ લોકોએ ભાવવધારા માટે તૈયાર રહેવું પડશે એવું કહી દીધું છે. વૈશ્વિક સ્તરે કુદરતી ગેસના ભાવમાં વર્ષમાં બે વખત ફેરફાર કરવામાં આવે છે. હવે ઓક્ટોબરમાં કિંમતમાં ફેરફાર કરવામાં આવશે તેથી ઘટાડાની શક્યતા ઓક્ટોબરમાં જ છે.-GUJARATI LATEST NEWS

આ પણ વાંચ

Corporator કુંદન કોઠીયા ભાજપમાંથી ફરી આપમાં જોડાયા-India News Gujarat

SHARE

Related stories

Big Blunder : આવી ભૂલ તમે પણ ન કરતા નહીંતો ગુમાવવા પડશે તમારા સ્વજનો, જાણી લો આ વાત

અમરેલીના રાંઢીયા ગામે કારમાં ગૂગળાઈ જવાથી પરપ્રાંતિય પરિવારના ચાર...

Mumbai-Ahmedabad bullet train : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરના 12 બ્રિજનું કામ પૂર્ણ

INDIA NEWS : મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ભારતના મહત્વના...

Latest stories