HomeGujaratThe country's first steel road was constructed in Surat : સુરતમાં તૈયાર...

The country’s first steel road was constructed in Surat : સુરતમાં તૈયાર કરાયો દેશનો પહેલો સ્ટીલનો રોડ -India News Gujarat

Date:

 

ભારતમાં પહેલીવાર સુરતમાં steelનો road તૈયાર કરવામાં આવ્યો

શહેર કે ગામડાઓમાં રસ્તાઓ બનાંવવામાં આવે ત્યારે તે બનાવવા માટે સામાન્ય રીતે રેતી, કપચી અને ડામરનો ઉપયોગ કરવામાં આવે છે.

એક ડગલું આગળ વધીને સુરત મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મટીરીયલ માંથી પ્લાસ્ટિકના રોડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. પણ ભારતમાં પહેલીવાર સુરતમાં steel road તૈયાર કરવામાં આવ્યો છે.

CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ steel એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું 

-India News Gujarat

સુરતનું હજીરા વિસ્તાર કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલો છે કે જ્યાં રોજની 1200 કરતા પણ વધુ ભારે વાહનોની અવરજવર હોય છે. આ રોડનું અહીં પરીક્ષણ કરવામાં આવ્યું છે. CSRIએ રોડના નિર્માણમાં 100 ટકા પ્રોસેસ steel એગ્રીગેટ અને 100 ટકા સબસ્ટિટ્યુટ નેચરલ એગ્રીગેટ વાપર્યું છે. સુત્રોનું માનીએ તો આવનારા વર્ષોમાં દેશના road  ને મજબૂત બનાવવા માટે સરકાર આજ પદ્ધતિનો ઉપયોગ રોડ બનાવવા માટે કરવામાં આવશે.-LATEST NEWS

આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે -India News Gujarat

સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ સતીશ પાંડેએ જણાવ્યું હતું કે, આ એક રિસર્ચ પ્રોજેક્ટ છે જેને સ્ટીલ મંત્રાલય અને નીતિ આયોગના નિર્દેશ મુજબ CSRIએ સ્પોન્સર કર્યું છે. જે અંતર્ગત તેઓ steel road એગ્રીગેટ તરીકે વપરાશ માટે પ્રયાસ કરી રહ્યા છે.-LATEST NEWS

45 મિલિયન ટન સ્ટીલ સ્લેક ભારતમાં જનરેટ થશે. -India News Gujarat

ભારત સરકારની નેશનલ સ્ટીલ પોલિસીની વાત કરવામાં આવે તો વર્ષ 2030 સુધી 300 મિલિયન ટન પ્રોડક્શન રહેવાની શક્યતાઓ છે. જ્યારે આટલી મોટી માત્રામાં સ્ટીલ જનરેટ થશે તો તેમની પાસે 45 મિલિયન ટન સ્ટીલ સ્લેક ભારતમાં જનરેટ થશે. આટલી મોટી માત્રામાં સ્લેકને યુટીલાઈઝ કરવા માટે મોટી ચેલેન્જિંગ ટાસ્ક હશે, પરંતુ જો સ્ટીલ સ્લેગ તૈયાર એગ્રીગેટથી steel roadમાં નિર્માણ કરવામાં આવે તો અમે આ સ્લેગ સફળતા પૂર્ણ ઉપયોગ કરી શકીશું. જેથી નેચર એગ્રીગેટની જરૂરુરિયાત રોડ નિર્માણ માટે ઓછી થશે. બીજી બાજુ સારી કવોલિટીના રોડનું નિર્માણ કરી શકાશે.

હાલ સુરત ખાતે રોડ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં 30 ટકા થિકનેસ ઓછી કરવામાં આવી છે. એની જે તાકાત અને ગુણવત્તા છે તે નેચર એગ્રીગેટથી તૈયાર રોડની બરાબર છે. છેલ્લા એક વર્ષથી તેના પર પરીક્ષણ કરવામાં આવ્યું છે. અહીં ભારે વાહનોના ટ્રાફિકની અવર જવર છે અને હાલ પણ એમાં કોઈ ખામી આવી નથી. જેની ઉપર હેવી વ્હિકલ જે 20થી 22 ટન પસાર થાય છે તેમ છતાં આ રોડ મજબૂત છે. -LATEST NEWS

શું હવે ચોમાસામાં રોડ રસ્તા બિસમાર બનવાની ફરિયાદ થશે દૂર ? 

દેશના મોટા શહેરો હોય કે નાના ગામડાઓમાં રસ્તાઓ બનાંવવામાં આવતા હોઈ છે. પણ આપણે જાણીએ છીએ તેમ ચોમાસામાં રોડ રસ્તાની હાલત અત્યંત બિસમાર થઈ જતી હોય છે ત્યારે સુત્રોનું માનીએ તો આવનારા વર્ષોમાં દેશના રોડ ને મજબૂત બનાવવા માટે સરકાર steel road બનાવવા આયોજન કરી શકે છે -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Parking charge in surat Civil : સિવિલ હોસ્પિટલમાં Parkingના ચાર્જ બમણા

તમે આ વાંચી શકો છો: Firing on women-ડોક્ટરે 3 ગોળી કાઢી હતી હવે ખ્યાલ આવ્યો કે તેના શરીરમાં ચોથી ગોળી પણ છે

SHARE

Related stories

Latest stories