HomeWorldFestivalમેઘા નું આગમન:The arrival of rain: INDIA NEWS GUJARAT

મેઘા નું આગમન:The arrival of rain: INDIA NEWS GUJARAT

Date:

મેઘા નું આગમન: આંદામાન-નિકોબારમાં ચોમાસા નું આગમન 

મેઘા નું આગમન:The arrival of rain:હવામાન વિભાગની આગાહી અનુસાર મુંબઇમાં ૧૦ જુને, સુરતમાં ૧૫ જુન તથા અમદાવાદમાં ૧૯ જુને આગમન દિલ્‍હીમાં ૩૦ જુને બેસી જશે ચોમાસુ

ભારતના પ્રવેશદ્વાર એવા આંદામાન નિકોબારમાં પ્રવેશ

મેઘા નું આગમન:The arrival of rain:હવે કાળઝાળ ગરમીથી લોકોને ટુંક સમયમાં રાહત મળવાની છે. ભારતીય ખેતી અને અર્થતંત્ર માટે મહત્‍વના એવા ચોમાસાના આગમનના ટકોરા વાગ્‍યા છે. આજે હવામાન ખાતાએ લોકોના હૈયે ટાઢક મળે તેવા સમાચાર આપતા જણાવ્‍યુ છે કે દક્ષિણ પશ્‍ચિમ ચોમાસુ ભારતના પ્રવેશદ્વાર એવા આંદામાન નિકોબારમાં પ્રવેશ ગયુ છે અહિં ભરપુર વરસાદ શરૂ થયો છે. આ વર્ષે ચોમાસુ સમય કરતા વહેલુ અને સામાન્‍ય રહેવાની આગાહી કરવામાં આવી છે.

મેઘા નું આગમન:The arrival of rain:આ વર્ષે ચોમાસુ અંદામાનમાં વ્‍હેલુ બેસી જશે તેવી ધારણા હતી તે મુજબ આજે ચોમાસુ બેસી ગયુ છે. હવામાન ખાતાએ જણાવ્‍યુ છે કે જો વધુ સાનુકુળ રહેશે તો ચોમાસુ ૨૭મી મેના રોજ કેરળમાં બેસી જશે. તે પછી કર્ણાટક, ગોવા, મહારાષ્‍ટ્ર, ગુજરાત અને પછી તે દિલ્‍હી પહોંચશે.

મેઘા નું આગમન:The arrival of rain:હવામાન ખાતાના જણાવ્‍યા પ્રમાણે ચોમાસુ ૧૦ જુને મુંબઇમાં, ૧૫મીએ સુરતમાં અને ૧૯ જુને અમદાવાદ પહોંચી જશે. ૩૦ જુને ચોમાસુ દિલ્‍હીમાં જમાવટ કરે તેવી શકયતા છે.

સોમવારે સવારે અંશતઃ વાદળછાયું આકાશ જોવા મળ્‍યું

મેઘા નું આગમન:The arrival of rain:રાષ્‍ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્‍તારોમાં રવિવારે આકરી ગરમી અને ગરમીનો -કોપ જોવા મળ્‍યો હતો.જો કે દિલ્‍હીને આજે આ ગરમીમાંથી રાહત મળવાની આશા છે.રાષ્‍ટ્રીય રાજધાનીમાં સોમવારે સવારે અંશતઃવાદળછાયું આકાશ જોવા મળ્‍યું હતું અને લઘુત્તમ તાપમાન સામાન્‍ય કરતાં ચાર ડિગ્રી વધુ નોંધાયું હતું.હવામાન વિભાગે પણ દિવસ દરમિયાન આંધી અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

મેઘા નું આગમન:The arrival of rain:હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, પંજાબ અને હરિયાણામાં સાયક્‍લોનિક સકર્યુલેશનને કારણે પ્રિમોન્‍સૂન એક્‍ટિવિટીઝ સક્રિય થઈ શકે છે, જેના કારણે સોમવાર અને મંગળવારે લોકોને આકરી ગરમીથી થોડી રાહત મળવાની આશા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, સોમવારે રાષ્‍ટ્રીય રાજધાનીમાં વાવાઝોડાં અથવા વાવાઝોડાની સંભાવના છે. સોમવારે સવારે લઘુત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જે સામાન્‍ય કરતાં ચાર ડિગ્રી વધુ હતું. તે જ સમયે, હવામાં ભેજનું સ્‍તર ૨૨ ટકા હતું. મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રીની આસપાસ રહેવાની શકયતા છે.

મેઘા નું આગમન:The arrival of rain:દિલ્‍હી એનસીઆરના લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, ગરમીની લહેર અને આકરી ગરમી વચ્‍ચે દિલ્‍હી-ફઘ્‍ય્‍ સહિત સમગ્ર ભારત માટે હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવ્‍યા છે. આ વખતે કેરળમાં મોનસૂન ૨૦૨૨ની વહેલી દસ્‍તકની સંભાવના છે. દિલ્‍હી-NCRમાં ચોમાસું વહેલું પહોંચવાની શકયતા પણ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે. એવી અપેક્ષા છે કે જૂનના બીજા સપ્તાહમાં દિલ્‍હી-એનસીઆરમાં ચોમાસું દસ્‍તક આપી શકે છે, જોકે દિલ્‍હીમાં ચોમાસાના આગમનની તારીખ ૨૭ જૂન છે.

મેઘા નું આગમન:The arrival of rain

મેઘા નું આગમન:The arrival of rain:દક્ષિણ પશ્‍ચિમ ચોમાસાની શરૂઆતના કેટલાક દિવસો પહેલા કેરળમાં વરસાદી મોસમ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે સોમવારે રાજ્‍યના પાંચ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, મલપ્‍પુરમ અને કોઝિકોડમાં રવિવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગે સોમવારે એર્નાકુલમ, ઇડુક્કી, થ્રિસુર, કોઝિકોડ અને કન્નુર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વખતે ચોમાસું મેના અંતિમ સપ્તાહમાં કેરળ પહોંચે તેવી શકયતા છે.

આ પણ વાંચી શકો :ન્યાયની માંગ:Justice For RAHUL BHATT :INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :બ્લડ મૂન :૨૦૨૨ નું પ્રથમ ચંદ્રગ્રહણ:Blood Moon:The first lunar eclipse of 2022:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories