HomeGujaratTapi Kala Mahakumbh: તાપીમાં 2 દિવસ માટે કળા મહાકુંભ યોજાયું,1550 થી વધુ...

Tapi Kala Mahakumbh: તાપીમાં 2 દિવસ માટે કળા મહાકુંભ યોજાયું,1550 થી વધુ કલાકારો એ લીધો ભાગ – INDIA NEWS GUJARAT

Date:

Tapi Kala Mahakumbh: તાપીજિલ્લા ની શાળામાં 2 દિવસ માટે કળા મહાકુંભ યોજાયું

23 જેટલી કૃતિઓમાં ના 1550 થી વધુ કલાકારો એ લીધો ભાગ

દર વર્ષ ની જેમ આ વર્ષ પણ સરકારની સૂચનાથ મુજબ કલામહાકુંભ નો પ્રારંભ થયો હતો. તાપી જિલ્લા માં રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારા બે દિવસ માટે આ પ્રતયોગીતા નું આયોજન કરવા માં આવ્યું જેમાં 23 જેટલી વિવધ કૃતિઓમાં જિલ્લા ના 1550 થી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો.

Tapi Kala Mahakumbh:લોકોમાં રહેલ સુષુપ્ત શક્તિ ને બહાર લાવા યોજાયું કલામહાકુંભ

સરકારે કલાત્મક કાર્યને પ્રોત્સાહન આપવા અને શાળાના બાળકોના આંતરિક કલાકારોને બહાર લાવવા માટે ખૂબ જ મજબૂત પગલાં લીધા છે જેમકે દરવર્ષ ની માફક આ વર્ષે પણ સરકારની સૂચના મુજબ તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ શાળામાં કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કળા મહકૂમહ નું મૂળ ઉદેશ્ય પ્રતિભાશાળી કલાકારો ને પ્રોત્સાહન આપવું તથા તેમણે પોતાના કળા પ્રદર્શન માટે માન્ય પ્લેટફોર્મ આપવું છે. તાપી જિલ્લામાં યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓનો વિભાગ તાપી દ્વારાકાર્યક્રમ બે દિવસ માટે યોજાયેલું હતું.

કલાકારો ને કલા પ્રદર્શન માટે સરકારે એ આપ્યો માન્ય પ્લેટફોર્મ

કલરેનો આવા કાર્યક્રમો દ્વારા નવું પ્લેટફોર્મ મળે એકલે તેઓ ઉત્સાહ થી પ્રતયોગીતામાં ભાગ લીધું હતું .  આ કલા મહાકુંભ માં 23 જેટલી વિવધ કૃતિઓ જેમકે નૃત્ય, ગાયન, હસ્તકલા, સર્જનાત્મક લેખન વગેરે નું આયોજન થયું હતુંજેમાં 1550 થી વધુ કલાકારો દ્વારા ભાગ લેવામાં આવ્યું હતું. નવું પ્લેટફોર્મ મળવા બદલ કલાકારો તેઓને પ્રોત્સાહન પુરુ પાડવાની સરકારની કામગીરીને બિરદાવી રહ્યા હતા અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા હતા.

તમે આ પણ વાંચી શકો છો:

COVID Update: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 475 કેસ નોંધાયા, 5ના મોત -INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Vibrant Gujarat Summit 2024 : મોદીએ કર્યું ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન, આ ઉદ્યોગપતિઓએ કોન્ફરન્સમાં ભાગ લીધો : INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories