SHARE
HomeGujaratનૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea: INDIA NEWS...

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea: INDIA NEWS GUJARAT

Date:

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ : દરિયો તોફાની બનશે

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea: નૈઋત્યનું ચોમાસુ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે.અત્યાર સુધી બંગાળની ખાડી અને અંદામાન નિકોબારના ટાપુઓ સુધી સીમિત રહેલું નૈઋત્યનું ચોમાસું આગામી એકાદ દિવસમાં જ અરબી સમુદ્રમાં આગમન થશે.

માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea:અરબી સમુદ્રમાં દક્ષિણ દિશામાં આ અંગેનો સળવળાટ શરૂ થઈ ગયો છે. 50 કીલોમીટરની ઝડપે દરિયામાં પવન ફૂંકાઈ રહ્યો છે અને અમુક તબક્કે તેની ઝડપ વધીને 60 કિલોમીટર સુધી પહોંચી જાય છે. દરિયો તોફાની બનતા માછીમારોને દરિયામાં ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea:દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સરેરાશ 30 કીમી આસપાસ રહેવા પામી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. વેરાવળમાં 92% ભેજ આજે નોંધાયો છે. ભુજમાં 78 દ્વારકામાં 83 સુરતમાં 76% ભેજ નોંધાયો છે.વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા અમુક વિસ્તારોમાં વાદળ છાયા વાતાવરણ રહ્યો છે.

તાપમાનનો પારો સરેરાશ ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે

નૈઋત્યનું ચોમાસાનું અરબી સમુદ્રમાં પ્રવેશ :Southwest monsoon enters Arabian Sea:પવનની દિશા બદલાઈ ગઈ છે અને સાઉથ વેસ્ટ દિશામાંથી પવનો ફૂંકાતા હોવાથી તેમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળે છે. પવનની ગતિમાં થયેલા વધારા અને ભેજના કારણે ગરમીનું જોર ઘટ્યું છે પરંતુ બફારો વધી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો સરેરાશ ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને પ્રિ મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે.ત્યાર બાદ કાળઝાળ ગરમી થી રાહત મળવા ની સંભાવના છે

આ પણ વાંચી શકો :ડુગોંગ સમુદ્રી ગાય:Dugong sea cow:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :રાજા રામમોહન રાય:Raja Rammohan Roy:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories