Shahbaz 23rd PM of Pakistan-LATEST NEWS
પાકિસ્તાનમાં નવા પ્રધાનમંત્રીની પસંદગી માટે આજે સંસદનું વિશેષ સત્ર બોલાવાયું હતું. વોટિંગમાં વિપક્ષી નેતા અને પાકિસ્તાની મુસ્લિમ લીગના નેતા Shahbaz શરીફને સર્વાનુમતે નવા પ્રધાનમંત્રી ચૂંટી કાઢવામાં આવ્યાં છે.-LATEST NEWS
Shahbazને 174 વોટ મળ્યાં પાકિસ્તાની સંસદ નેશનલ એસેમ્બલીમાં થયેલા મતદાનમાં શેહબાઝને 174 વોટ મળ્યાં હતા. તો વિપક્ષી ઉમેદવાર શાહ મહમૂદ કુરૈશીને એક વોટ પણ મળ્યો નહોતો.-LATEST NEWS
સ્પીકરે ભૂલથી Shahbaz શરીફને પ્રધાનમંત્રી જાહેર કર્યાં સંસદમાં થયેલા વોટિંગ બાદ સ્પીકર અયાઝ સાદિકે ભૂલથી પ્રધાનમંત્રી તરીકે નવાઝ શરીફનું નામ જાહેર કર્યું હતું પરંતુ ભૂલનો અહેસાસ થતા તેમણે તાત્કાલિક સંભાળી લીધું હતું અને માફી માગી હતી. તેમણે કહ્યું કે મિયા મોહમ્મદ નવાઝ શરીફ સાહેબ દિલ અને દિમાગમાં વસ્યાં છે તેથી આવી ભૂલ થઈ. -LATEST NEWS
ઈમરાનની પાર્ટીના તમામ સાંસદોના રાજીનામા ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)એ વડાપ્રધાન પદની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સાથે ઇમરાનની પાર્ટીના તમામ સાંસદોએ પણ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપી દીધું છે. સાંસદોની સાથે સાથે ડેપ્યુટી સ્પીકરે પણ રાજીનામું આપી દીધું હતું.તેના થોડા સમય પહેલાં જ સંસદમાં પાકિસ્તાનમાં નવા વડાપ્રધાનની પસંદગી કરવાનું શરૂ થયું હતું-LATEST NEWS-Shahbaz 23rd PM of Pakistan
આ પણ વાંચો