HomeEntertainmentMeera Rajput : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની...

Meera Rajput : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી-India News Gujarat

Date:

Meera Rajput : શાહિદ કપૂરે ફરી સોશિયલ મીડિયા પર પત્ની મીરા રાજપૂતની મજાક ઉડાવી-India News Gujarat

Meera Rajput: બોલીવુડનું પાવર કપલ શાહિદ કપુર (Shahid Kapoor) અને તેની પત્ની મીરા કપુર હાલમાં ખુબ ચર્ચામાં છે, બંન્ને મનોરંજન જગતમાં સૌથી મશહુર કપલમાંથી એક માનવામાં આવે છે. મીરા કપુર (Mira Rajput)નો ફિલ્મો સાથે કોઈ સંબંધ નથી , તેમ છતા તે બોલિવુડમાં પોપ્યુલર છે, બંન્ને સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, તેની પત્નીની પોસ્ટ પર હંમેશા કોમેન્ટ કરતો રહે છે હાલમાં મીરા કપૂરની બાથરુમ સેલ્ફી પર કમેન્ટ કરી હતી. હવે ફરી એક વખત તેમણે પત્નીનો candid videoને લઈ સોશિયલ મીડિયા પર મસ્તી કરી હતી. તો ચાલો જોઈએ મીરાની આ મસ્તી કેવી હતી.

જે શાહિદ અને મીરાની આ સ્થિતિ સાથે મેળ ખાય છે

વીડિયોના બેકગ્રાઉન્ડમાં એક ગીત પણ સાંભળવા મળશે. જે શાહિદ અને મીરાની આ સ્થિતિ સાથે મેળ ખાય છે. જેમાં મીરા ફોનમાં વ્યસ્ત છે અને પતિ તેનો વીડિયો બનાવી રહ્યો છે , એક દિવસ પહેલા જ મીરા કપુરે ઈન્સ્ટ્રાગ્રામ પર સેલ્ફી મોડ પર લેટેસ્ટ ફોટો શેર કર્યો હતો. જેમાં તે બાથરુમમાં પોઝ આપતી જોવા મળી રહી હતી. તેના ફોટો પર પતિ શાહિદ કપુરે મજેદાર કોમેન્ટ કરી તેની મજાક ઉડાવી હતી, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી હતી. આ કોમેન્ટને વાંચી ચાહકો પણ ખુબ આનંદ લઈ રહ્યા હતા

ગયા અઠવાડિયે આ કપલની 7મી વેડિંગ એનિવર્સરી હતી

  • તમને જણાવી દઈએ કે ,ગયા અઠવાડિયે જ શાહિદ કપૂર અને મીરા રાજપૂતે તેમની સાતમી લગ્નની વર્ષગાંઠ ઉજવી હતી. આ દરમિયાન બંનેએ સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કર્યા હતા. આ કપલને ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રેરણાદાયી કપલ્સમાંથી એક માનવામાં આવે છે, જે ચાહકોનું ખૂબ મનોરંજન કરે છે. તસવીર શેર કરતા મીરાએ લખ્યું છે કે ‘7 ડાઉન બેબી. તેમજ મીરા ઘણી વાર તેના પતિ સાથે તેની સુંદર ક્ષણો શેર કરે છે.

તમે આ પણ વાંચી શકો છો-

Siddhant Chaturvedi:સિદ્ધાંત ચતુર્વેદી નવ્યા એક જ કારમાં જોવા મળ્યા, નવ્યાએ ફોટોગ્રાફર્સથી બચવા ચહેરો છુપાવ્યો

 

 

 

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories