Vishnu Jain further said that he is now going to the civil court to seek protection of Shivling.
Gyanvapi case:
અગાઉ સર્વે માટેની ટીમ યારેGyanvapi caseમસ્જિદની અંદર જઈ રહી હતી ત્યારે ટીમના સદસ્ય આર પી સિંહને અટકાવવામાં આવ્યા હતા. તેમને આજના ત્રીજા દિવસના સર્વેમાં નહોતા સામેલ થવા દેવામાં આવ્યા. આર પી સિંહ પર માહિતી લીક કરવાનો આરોપ લાગ્યો છે. તેમના પર સર્વેની વાતો જાહેર કરવાનો આરોપ લાગ્યો છે.-latest news-Gyanvapi case
શિવલિંગ વાળા સ્થળને સીલ કરાશે અને સર્વે વિરુધ્ધ મુસ્લિમ પક્ષની સુપ્રીમમાં અરજી કરવામાં આવી છે અને આ અંગે આવતીકાલે સુનાવણી કરવામાં આવશે. જ્ઞાનવાપી મસ્જિદના કુવામાંથી શિવલિંગ મળ્યું છે. ૧૨.૮ ફત્પટના વ્યાસનું ૪ ફુટનું લિંગ મળતા હિન્દુ પક્ષમાં હર્ષ છવાયો છે. અસલી કાશી વિશ્ર્વેશ્ર્વર મંદિરને તોડીને મસ્જિદ બનાવી દેવામાં આવી હોવાના દાવાને સમર્થન મળ્યું છે. દમિયાનમાં મુસ્લિમ પક્ષ દ્રારા સુપ્રીમમાં જે અરજી કરવામાં આવી છે તેમાં એવો દાવો થયો છે કે, જેને શિવલિંગ બતાવવામાં આવી રહ્યું છે તે તળાવના અંદર રહેલો પાણીનો ફુટવારો છે.-latest news-Gyanvapi case
સર્વે માટેની ટીમ આજે નંદીની સામે રહેલા કૂવા તરફ આગળ વધી હતી. કૂવામાં વોટર રેઝિસ્ટેન્ટ કેમેરા નાખીને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી. અગાઉ રવિવારના રોજ થયેલા સર્વેમાં પક્ષમી દીવાલ, નમાજ સ્થળ, વજૂ સ્થળ ઉપરાંત ભોંયરાનો સર્વે કરવામાં આવ્યો હતો.-latest news-Gyanvapi case
કોર્ટે વારાણસીમાં Gyanvapi case મસ્જિદ મુદ્દે ગત ૧૨મી મેના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે નિયુકત કરવામાં આવેલા એડવોકેટ કમિશનર અજય કુમાર મિશ્રાને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો. જોકે કોર્ટે તેમના સિવાય વિશાલ કુમાર સિંહને પણ કોર્ટ કમિશનર તરીકે નિયુકત કરી દીધા હતા. યારે અજય સિંહને આસિસ્ટન્ટ કમિશનર બનાવવામાં આવ્યા હતા. કોર્ટે ૧૭મી મે સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ દાખલ કરવા માટે જણાવ્યું હતું.-latest news-Gyanvapi case
રવિવારે પણ જ્ઞાનવાપી મસ્જિદનો સર્વે થયો હતો. બીજા દિવસના સર્વેનું કામ ૧૨ વાગ્યે પૂર્ણ થવાનું હતું પરંતુ સર્વેનું કામ નિર્ધારિત સમય કરતાં વધારે સમય સુધી ચાલ્યું હતું. બીજા દિવસે જ્ઞાનવાપી મસ્જિદના ગુંબજો અને દીવાલોનો સર્વે થવાનો હતો.-latest news-Gyanvapi case
તેના પહેલા સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટના આદેશ પર સર્વે માટે વાદી અને પ્રતિવાદી પક્ષની સાથે જ કોર્ટ તરફથી નિયુકત પ્રતિનિધિઓનું દળGyanvapi case મસ્જિદ પહોંચ્યું હતું-latest news-Gyanvapi case
આ પણ વાંચો