HomeToday Gujarati Newsverdict in the Grishma murder case સંભવતઃ આગામી 16 એપ્રિલે ચુકાદો-India News...

verdict in the Grishma murder case સંભવતઃ આગામી 16 એપ્રિલે ચુકાદો-India News Gujarat

Date:

Grishma murder caseમાં બન્ને પક્ષની દલીલો પુર્ણ થઇ -India News Gujarat

સુરતના પાસોદરા ખાતે ગત તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ Grishmaવેકરીયા નામની વિદ્યાર્થિનીનું ગળુ કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. Grishma murder caseની ન્યાયીક કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. આજે કોર્ટમાં બચાવ પક્ષ અને સરકાર પક્ષની દલીલો સંપન્ન થઇ હતી. કોર્ટ દ્વારા Grishma murder caseમાં આગામી તારીખ 16મી એપ્રિલના રોજ સંભવતઃ ચુકાદો આપવામાં આવશે એવુ જણાવ્યું હતું.-India News Gujarat

શું કહ્યું મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ-India News Gujarat

મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે,Grishma murder caseમાં પોલીસ તપાસ સહિતની ન્યાયીક પ્રક્રિયા ખુબ જ ઝડપથી કરવામાં આવી છે. આગામી સમયમાં Grishma murder caseમાં આરોપી ફેનિલ ગોયાણીને આંકરામાં આંકરી સજા થાય એવી માંગણી ફરિયાદ પક્ષ દ્વારા કરવામાં આવી છે અને બચાવ પક્ષ દ્વારા ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરવામાં આવી હતી અને Grishma murder caseમાં ફેનિલને ફસાવવા માટે ઝડપથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હોવાની દલીલો કરવામાં આવી હતી.-India News Gujarat

આ રીતે ડે ટુ ડે ચાલ્યો ગ્રીષ્મા હત્યા કેસ-India News Gujarat

  • Grishma murder caseમાં પોલીસે સાત દિવસમાં આરોપી ફેનિલ સામે ચાર્જશીટ ફાઇલ કરી
  • Grishma murder caseમાં કુલ 190 સાક્ષીઓ હતા જે પૈકી 105ની જુબાની લેવામાં આવી
  • Grishma murder caseમાં 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યા હતા
  • Grishma murder caseમાં બચાવ પક્ષ દ્વારા સતત ત્રણ દિવસ સુધી અંતિમ દલીલો કરવામાં આવી
  • Grishma murder caseમાં આરોપી ફેનિલ ગોયાણીને કડક સજાની માંગણી સરકાર પક્ષ દ્વારા કરવામાં આવી
  • Grishma murder caseમાં આરોપી ફેનિલને માનસિક બિમાર સાબિત કરવાનો બચાવ પક્ષ દ્વારા પ્રયાસ કરાયો
  • Grishma murder caseમાં જજ દ્વારા આરોપી ફેનિલને કેબિનમાં લઇ જઇ પ્રાથમિક પુછપરછ કરવામાં આવી અને આરોપી માનસિક બિમાર ન હોવાનું કોર્ટ એ જણાવ્યુ
  • Grishma murder caseમાં ધીમી ટ્રાયલ માટે પણ બચાવ પક્ષે અરજી કરી પરંતુ કોર્ટે તેનો ઇન્કાર કર્યો
  • Grishma murder caseમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઝડપથી અને દાખલા રૂપ સજા થશે એવુ જણાવ્યું હતું-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Surat Technology Upgrade TTDS – નવી Textile Factory  કરોડો રૂપિયાનાં પ્રોજેક્ટને બ્રેક

આપ આ પણ વાંચી શકો છોઃ-Gorakhnath Temple Attack: ગોરખનાથ મંદિર હુમલામાં નવો વળાંક

SHARE

Related stories

Latest stories