HomeBusinessઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:...

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology: INDIA NEWS GUJARAT

Date:

ઇલોન મસ્‍ક આધુ‌નિક ટેક્નોલો‌જી ક્ષત્રે હીરો

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:આધુનિક ટેકનોલોજીથી વિશ્વને બદલવું અજીબો નવા વિચારો સાથે વિશ્વને સેવા આપવામાં ઇલોન મસ્‍ક હંમેશા સફળ રહ્યો છે.

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:જૂન 28,1971 ના રોજ દ‌ક્ષિણ આ‌ફ્રિકાના ‌પ્રિટો‌રિયા શહેરમાં જન્‍મેલા ઇલોન મસ્‍કને ‌બાળપણથી જ સાયન્‍સ ‌ફિક્શન જોડે સખત લગાવ હતો. એમ કહી શકાય કે શરીર થી ભલે ઇલોન પૃથ્‍વી પર રહેતો હતો, પરંતુ તેના વિચારો હંમેશાં પોતાની કાલ્‍પ‌નિક દુ‌નિયામાં રાચતા હતા. એ દુ‌નિયા કે જે ભ‌વિષ્‍યમાં થઈ શકનારાં વૈજ્ઞા‌નિક શોધ-સંશોધનો પર આધા‌રિત હતી.
આ દુનિયાને કંઈક નવું આપવાનું વિચાર ઇલોન મસ્‍કના મગજમાં હંમેશા રચતું રહેતું.ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:જે તે સમયે આ વિચારો અશક્ય લાગતા ઇલોન મસ્‍ક એ તે સાચા કરી આ દુનિયા વિશેષ સેવાઓ આપવા માં સફળ રહ્યા.પ્રાથમીક શિક્ષણ થીજ ઇલોન મસ્ક પોતાના વિચારો અને સંશોધન વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી પોતાનો પાયો મજબૂત કરતો રહ્યો, 9 વર્ષની ઉંમરે જ્યારે ઇલોને પહેલી વાર કમ્‍પ્‍યૂટર પર હાથ અજમાવ્યો. ‘હાઉ ટુ પ્રોગ્રામ ગાઇડ’ નામનો કમ્‍પ્‍યૂટર કોર્સ શીખવામાં જ્યાં સમાન વયના સરેરાશ બાળકને 6 મ‌હિના લાગતા ત્‍યારે ઇલોને માત્ર 3 ‌દિવસમાં તે શીખી લીધો.સહપાઠીઓને શીખવી શકાય એટલી મહારથ સુધ્ધાં હાંસલ કરી લીધી.

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:ત્રણેક વર્ષ પછી કમ્‍પ્‍યૂટરનો બે‌ઝિક નામનો પ્રોગ્રામ વાપરીને એ છોકરડાએ ‘બ્‍લાસ્‍ટર’ નામની કમ્‍પ્‍યૂટર ગેમ બનાવી એટલું જ ન‌હિ, પણ એક ખાનગી કંપનીને 500 ડોલરમાં વેચી પોતાની પહેલી કમાણી કરી હતી આ ગૌરવપૂર્ણ ઘડીએ ઇલોનને એ વાતની પ્રતી‌તિ કરાવી દીધી કે આઇ‌ડિયામાં દમ હોય તો તેને ઝીલી લેવા માટે જગત બે હાથ ધરીને તૈયાર જ બેઠું છે. અવનવા ‌આઇ‌ડિયાની તો ઇલોન મસ્‍કને તંગી જ ક્યાં રહેવાની હતી?
આ જગત ને જાણે તે જીતવા આગળ વધતો હોય તેમ તે આગળ વધતો રહ્યો.

‘ફાલ્‍કન’ રોકેટ બનાવીને ઉપગ્રહ લો‌ન્‍ચિંગનાં સમીકરણો ધરમૂળથી બદલી નાખ્યાં

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:આમ તો રોકેટને લોન્‍ચ કર્યા પછી કોઈ વધારે ફેર ફાર કરતા નથી પરંતુ ઇલોન મસ્‍કે પુનઃ વાપરી શકાતું ‘ફાલ્‍કન’ રોકેટ બનાવીને ઉપગ્રહ લો‌ન્‍ચિંગનાં સમીકરણો ધરમૂળથી બદલી નાખ્યાં છે. ઉદાહરણ રૂપે : સ્‍પેસ શટલ મારફત 1 ‌કિલોગ્રામ બોજો અંત‌રિક્ષમાં મોકલવાનો ખર્ચ 54,400 ડોલર આવતો. ઇલોને ‘ફાલ્‍કન’ રોકેટ વડે તે ખર્ચ ‌કિલોગ્રામદીઠ 2,720 ડોલરના ‌ફિગરે લાવી અને સહુને વિચારતા કરી દીધા હતા.

આધુ‌નિક ઇલે‌ક્ટ્રિક કારનો નવો યુગ

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:ઓગણીસમી સદીની અંતમાં ખુબજ પ્રખ્યાત થયેલી ઇલે‌ક્ટ્રિક કાર વીસમી સદીના આરંભે તો એકદમ ભુલાઈ ગઈ. સો વર્ષ સુધી કોઈએ તેના પ્રત્‍યે ધ્‍યાન ન આપ્યું. પરંતુ જ્યાં કોઈની નજર ન પહોંચે ત્‍યાં ઇલોન મસ્‍કની નજર પહોંચે…! પેટ્રો‌લિયમની વધતી અછત જોતાં ભ‌વિષ્‍ય ઇલે‌ક્ટ્રિક કારનું જ હોવાનું સમજી ચુલેલા મસ્‍કે તે ગાડીને ફરી જીવતી કરી. ‘ટેસ્‍લા’ બેનર હેઠળ તેઓ આધુ‌નિક ઇલે‌ક્ટ્રિક કારનો નવો યુગ લાવવાનું યસ પણ
ઇલોન મસ્‍ક ના ભાગે જાય છે.

વિશ્વને ‘સ્‍ટાર‌લિંક’ સેવા આપી ઈન્ટરનેટ થી જોડાવનું સર્વોચ્ચ પ્રયાસ

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:વિશ્વ ઇન્‍ટરનેટ યુગમાં પ્રવેશી ચૂક્યું હોવાનું કહેવાય છે. પરંતુ હકીકતે આજની તારીખે 3.1 અબજ લોકો સુધી ઇન્‍ટરનેટ પહોંચ્‍યું જ નથી. આટલી મોટી આબાદીને ઇન્‍ટરનેટના જાળામાં ‘સપડાવી’ લેવાનું કોઈને ન સૂઝયું. મસ્‍કને સૂઝયું, એટલે તેમણે વિશ્વ ના કોઈ પણ ખૂણે 24×7 અસ્‍ખ‌લિત ઇન્‍ટરનેટ આપતી ‘સ્‍ટાર‌લિંક’ સેવા શરૂ કરી. અને વિશ્વ આખા ને ઇન્‍ટરનેટ સાથે જોડી દીધી છે.

મુસાફરીનો નવો યુગ કલાકના 12,00 ‌કિલોમીટરની ઝડપ પ્રવાસનું નવું માપદંડ

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:એકથી બીજા સ્‍થળે મુસાફરી માટે અત્‍યારે પ‌રિવહનનાં ટ્રેન, જહાજ, ‌વિમાન અને વાહનો એમ કુલ ચાર માધ્‍યમો છે. મસ્‍કના હસ્‍તે ‘હાઈપરલૂપ’ કહેવાતા પાંચમા માધ્‍યમનું આગમન થવા જઈ રહ્યું છે.અત્‍યારે તે પરીક્ષણના તબક્કામાં છે.પરંતુ કાર્યાન્વિત બન્‍યા પછી મુસાફરીનો એક નવો યુગ શરૂ થવાનો છે, જેમાં કલાકના 12,00 ‌કિલોમીટરની ઝડપ પ્રવાસનું નવું માપદંડ બનશે.

ઇલોન મસ્‍ક:Elon Musk is a hero in the field of modern technology:સહેલાણીઓને અંત‌રિક્ષના પ્રવાસો કરાવતું સ્‍પેસ ટૂ‌રિઝમ; 2035 સુધીમાં મંગળ પર માનવ વસાહત ઊભી કરવી; મશીન પોતે જ પોતાનું બાંધકામ જાત મહેનતે કરે નાખે તેવી સ્‍માર્ટ ટેક્નોલો‌જિ, માણસનું મગજ વાંચી તદનુસાર અમુક યા તમુક કાર્યો પાર પાડતી ન્‍યૂરોટેક્નોલો‌જિ, સૌરઊર્જાનું દોહન કરી આપતા સોલાર સેલના જાયન્‍ટ સંકુલ ધરાવતી સોલાર સિટી વગેરે બધું ઇલોન મસ્‍કના અત્‍યંત ફળદ્રુપ ‌દિમાગમાં ઊગેલી વૈચા‌રિક ફસલો છે. હજી કેટલાંક વર્ષ પહેલાં તે આઇ‌ડિયા ‌વિચારબીજ સ્‍વરૂપે હતા ત્‍યારે ઇલોન મસ્‍કની ગણના શેખચલ્‍લી તરીકે થતી હતી. પરંતુ સમયના વીતવા સાથે ઇલોન કલ્‍પના અને હકીકત વચ્‍ચેનો ફાસલો સંકોચતા રહ્યા છે.

આ ખૂબી જ તેમને અબજો લોકોની ભીડમાંથી નોખા તારવી દે છે. 

SHARE

Related stories

Latest stories