HomeGujaratDuplicate Diamond : વેડરોડમાં ડુપ્લીકેટ હીરા પધરાવનારો ઝડપાયો-India News Gujarat

Duplicate Diamond : વેડરોડમાં ડુપ્લીકેટ હીરા પધરાવનારો ઝડપાયો-India News Gujarat

Date:

Duplicate Diamond :વેડરોડમાં ડુપ્લીકેટ હીરા પધરાવનારો ઝડપાયો-India News Gujarat

Duplicate Diamond: ડુપ્લીકેટ હીરા આપી 37 હજાર પડાવ્યા હતા.

 વેડરોડમાં ઓફિસ રાખી હીરા વેપાર કરતા હીરા વેપારીને ઠગે ડુપ્લીકેટ હીરા પધરાવી 37 હજાર પડાવી લીધા હતા. એસઓજીએ ઠગને ઝડપી પાડ્યો હતો.

  • કામરેજ રહેતા હીરા વેપારી જયસુખ કાકડીયા (34) વેડરોડમાં ઓફિસ ધરાવે છે.28 એપ્રિલની રાતે અઝીઝ શેખ આવી મારી પાસે 5 કેરેટના હીરા છે. જેની કિંમત 50,000 છે એમ કહ્યું હતું.

મશીન પર હીરા ચેક કરતા ડુપ્લીકેટ નિકળ્યા હતા

  • ભાવતાલ કર્યા બાદ છેવટે 37 હજારમાં લેવાનું નક્કી કયું હતું અને અજીતને 37 હજાર આપતા વિડીયો ઉતારી હીરા લીધા હતા. અજીત પૈસા લઈને નાસી ગયો હતો.હીરાની ખરાઈ કરવા કતારગામ ખાતે ઓફિસે ગયા હતા .ત્યાં મશીન પર હીરા ચેક કરતા ડુપ્લીકેટ નિકળ્યા હતા.
  • જેને પગલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ મામલે એસ.ઓ.જી.એ બાતમીના આધારે અજીઝ ઉફે અજીત રહમબક્ષઅલી શેખ (22)ધંધો,રહે, સૈયદપુરા માછીવાડ)ને ઝડપી પાડ્યો હતો.

 

 

SHARE

Related stories

Latest stories