HomeToday Gujarati NewsDEO office issued notice of BU permission to 52 schools: સુરતની 52...

DEO office issued notice of BU permission to 52 schools: સુરતની 52 શાળાઓને બીયુ પરમિશન મામલે નોટિસ – India News Gujarat

Date:

52 શાળાઓને BU permission મામલે નોટીસ – India News Gujarat

સુરતની  52 શાળાઓ પર બંધ થવાની તલવાર લટકી રહી છે. કોર્પોરેશન BU permission ફરજિયાત કરે તો શહેરમાં આવેલી 52 શાળાઓ બંધ થવાની શક્યતા છે. સુરતની 52 શાળાઓને BU permission મામલે નોટીસ પાઠવવામાં આવી છે. હ્યુમન રાઇટ્સ કમિશનમાં થયેલી RTIમાં ખુલાસો થયો છે કે સુરતની 52 શાળાઓ BU permission વગર જ ધમધમી રહી છે. આ સ્કૂલો પાસે રમતગમતના કોઈ મેદાન પણ નથી. – Latest News

RTIની વિગતો જાહેર થતા શિક્ષણ નિયામક એક્શન મોડમાં 

– India News Gujarat

RTIની વિગતો જાહેર થતા શિક્ષણ નિયામક એક્શન મોડમાં આવી ગયા છે અને સુરત DEO એ 52 શાળાને નોટીસ  ફટકારી છે. મહત્વનું છે કે ક્ષતિ પૂર્તતા નહીં થાય તો શાળાઓને કરવામાં સીલ પણ કરવામાં આવશે. અને જો એ પગલું ભરવામાં આવે તો તેની સીધી અસર 50 હજાર બાળકોના શિક્ષણ પર પડશે. આ કાર્યવાહી બાદ 2009 અગાઉની શાળાની મંજૂરીનો મુદ્દો પણ ગૂંચવાઈ શકે છે. – Latest News

 ફાયર સેફટી અને BU permission પર HCનો આદેશ – India News Gujarat

રાજ્યમાં ફાયર સેફ્ટી અંગે સુનાવણી દરમિયાન મોટો આદેશ આપતા  હાઈકોર્ટ કહ્યું હતુ કે SCના આદેશ બાદ હવે કોઈ અવકાશ નથી, ફાયર સેફ્ટી અને BU permission વગરના એકમો સામે તાત્કાલિકના ધોરણે પગલાં લેવામાં આવે.

વધુમાં હાઈકોર્ટે એ પણ ટાંક્યું હતું કે કાયદાના શાસનમાં લોકોની લાગણીઓને મહત્વ ન આપી શકાય અને નિયમો બધા માટે સમાન હોવા જોઈએ એ પછી કોઈપણ હોય. હાઈકોર્ટના આ મહત્વના આદેશ બાદ ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગર ચાલતા એકમો સીલ કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. જણાવી દઈએ કે એવી કેટલીય સરકારી ઈમારતો અને સંકુલો છે જ્યાં ફાયર સેફટી નથી. અથવા તો હાઈકોર્ટના કડક વલણ બાદ ફાયર સેફટી લેવાઈ છે.

– Latest News

તમે આ વાંચી શકો છો: Housing Scam : 13 વર્ષમાંજ આવાસ જર્જરિત 

તમે આ વાંચી શકો છો: IPL 2022-કોહલી એ RCB ના નવા કેપ્ટન પસંદ કરવાને લઇને કર્યો ખુલાસો

SHARE
- Advertisement -

Related stories

Inauguration Of Railway Overbridge/કીમ રેલવે ઓવરબ્રિજના બીજા ફેઝનું લોકાર્પણ કરાયું/INDAI NEWS GUJARAT

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કીમ રેલવે ઓવરબ્રિજના...

Distribution Of Benefits Of Welfare Schemes/રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું/INDIA NEWS GUJARAT

આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની ઉપસ્થિતિમાં માંડવી તાલુકાના રેગામા...

Interview With Swamiji Of Swaminarayan Institute/BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી સ્વામીજી સાથે મુલાકાત/INDIA NEWS GUJARAT

દુબઇમાં SGCCIના હોદ્દેદારોએ BAPS સ્વામીનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય પ્રવકતા બ્રહમવિહારી...

Latest stories