HomeGujaratDemand to remove street vendor from the road - સર્વિસ રોડ પર...

Demand to remove street vendor from the road – સર્વિસ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માંગ – India News Gujarat

Date:

પાલનપુર એરોમા સર્કલથી કોઝી વિસ્તારમાં સર્વિસ રોડ પર થયેલા દબાણો દુર કરવા માંગ

Demand to remove street vendor from the road પાલનપુર શહેરમાં એરોમા સર્કલથી કોઝી સુધીના માર્ગ પર સર્વિસ રોડ તો બનાવવામાં આવ્યો છે.પરંતુ તેના પર દબાણો થઇ જતા લોકોને ચાલવુ મુશ્કેલ બન્યુ છે.તેમજ માર્ગ ઉપરથી પસાર થતા નાના વાહનોને હાઇવે પરથી બસ પોર્ટમાં વળથી વખતે ગલ્લાની આડસ આવી જવાના કારણે નજરે ન પડતા અકસ્માતની ભિતી સેવાઇ રહી છે. India News Gujarat

દબાણોના કારણે બસ બસસ્પોટમાં પ્રવેશતી નજરે ન પડતા અકસ્માત થવાની ભિતી

પાલનપુરમાં ટ્રાફીકની સમશ્યા દિન પ્રતિ દીન પેચિદી બની રહી છે.જેમાં ધંધારોજગાર પણ ન હોવાના કારણે લોકો પોતાની લારી-ગલ્લા આડેધડ ઉભી કરી ધંધો કરવા લાગે છે.જેના કારણે આપ પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.જેમાં પાલનપુર એરોમા સર્કલ થી કોઝી સુધી ફુટપાટ બનાવવામાં આવ્યો છે.પરંતુ તોનો ઉપયોગ ચાલવા વાળા કરતા દબાણકારો વધુ કરતા હોય છે.જેના કારણે રાહ દારીને આ માર્ગ ઉપરથી ચાલવુ પણ મુશ્કેલ બની રહ્યુ છે.તેમજ પાલનપુર બસપોર્ટની બહારના ભાગે દબાણકારોએ અડીગો જમાવી દેતા રોડ પર ગલ્લાના કારણે નાના વાહન ચાલકોને બસ બસપોટમાં વળતી હોય તે ગલ્લાના આડસોના કારણે દેખાતુ નથી હોતુ જેના કારણે અકસ્માત થવાની પણ ભિતી સેવાઇ રહી છે.જેથી જાગૃત નાગરીકો દ્વારા આ બાબતે તંત્ર દ્વારા જડપથી દબાણો દુર કરી સર્વિસ રોડ ખુલ્લા કરવામાં આવે નહી તો આ બાબતે યુવાનોને એકત્ર કરી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામં આવશે તેમ જણાવ્યુ હતુ.

આ પણ વાંચો : saket court dismisses plea over Qutub Minar land ownership rights – સાકેત કોર્ટે કુતુબ મિનાર જમીનના માલિકી હકો અંગેની અરજી ફગાવી દીધી – India News Gujarat

આ પણ વાંચો : Tech News : વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર! ગભરાટ પેદા કરવા માટે આ મહાન સુવિધા ટૂંક સમયમાં આવી રહી છે – India News Gujarat

SHARE

Related stories

Latest stories