HomeEntertainmentગુજરાતનો સાંસ્કૃતિક વારસો:Cultural Heritage of Gujarat: INDIA NEWS GUJARAT

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:Cultural Heritage of Gujarat: INDIA NEWS GUJARAT

Date:

લંડન ખાતે ગુજરાતી ગરબા અને ટ્રેડિશનલ પરવેશ પર હોલીવુડ સુપરસ્ટાર આફ્રિન

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:Cultural Heritage of Gujarat: લંડન પેલેસ પ્રિમાઇસિસ એરીયા વિન્ડસર કેસલ ખાતે મહારાણી એલિઝાબેથની ઉપસ્થિતિમાં ઢોલીડા ઢોલ રે વગાડ પર જ્યારે પ્રીતિ વરસાણી એ સ્ટાર્ટ કર્યું ત્યારે તેમની સાથે 50 ખેલૈયા કલાકારો આ ગરબા સાથે ઝુમી ઉઠયા હતા.દર્શકોએ ગરબાને ખુબજ બિરદાવ્યો હતો.

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:Cultural Heritage of Gujarat: પ્રીતિનું પરફોર્મન્સ અને ટ્રેડિશનલ ડ્રેસ જોઈ હોલિવૂડના સુપર સ્ટાર ટોમ ક્રૂઝ ખુબ પ્રભાવિત થયા હતા… ને પ્રીતિ ને કહ્યુ “Beautiful performance and wow your outfit looks amazing and vibrant” આ રીત ના શબ્દો સાથે પ્રીતિ તરફ સ્નેહની લાગણી બતાવેલ , અન્ય હોલિવુડ કલાકારોમાં ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શ ગુજરાતી પરવેશ સાથે પાઘડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ પ્રસંશનીય એમનો પ્રતિભાવ આપેલ આ ભારતીય પરફોર્મન્સ દરમ્યાન ભારતીય રાષ્ટ્રધ્વજ સ્ક્રીન પર પ્રકાશિત થતું નજરે પડ્યું હતું

 

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:Cultural Heritage of Gujarat:આમ દરેક ગુજરાતી ગર્વ લઈ શકે તેવું વિદેશની ધરતી પર બન્યું હતું અને ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી વિદેશીઓ વાકેફ થયા અને પ્રતિ વરસાણી સાથે સાથી કલાકારોને શુભેચ્છાઓ અપાઈ હતી.

આ પણ વાંચી શકો :ગુજરાતીઓના ગરબા:An opportunity for Gujaratis to take pride:INDIA NEWS GUJARAT

આ પણ વાંચી શકો :હાર્દિક પટેલે કોંગ્રેસથી ફાડયો છેડો:Hardik Patel leaves Congress:INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories