HomeElection 24Congress Candidate Announced In Khambhat : ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવાર...

Congress Candidate Announced In Khambhat : ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવાર જાહેર, કોંગ્રેસ દ્વારા ખંભાત પેટા ચુંટણીમાં મહેન્દ્રસિંહ પરમારને ટીકીટ – India News Gujarat

Date:

Congress Candidate Announced In Khambhat : ચુંટણીમાં ક્ષત્રિય વિરુદ્ધ પટેલ વચ્ચે ચૂંટણી જંગ કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો ‘ચિરાગ પટેલ પક્ષ પલટુ’.

તેઓને પુષ્પહારથી વધાવી લેવામાં આવ્યા

ખંભાત વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં કૉંગ્રેસ દ્વારા ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટીકીટ આપતા કૉંગ્રેસના કાર્યકરો દ્વારા તેઓને પુષ્પહારથી વધાવી લેવામાં આવ્યા છે. ખંભાત બેઠકની પેટા ચૂંટણીમાં ક્ષત્રિય વિરુદ્ધ પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામશે.

કૉંગ્રેસએ ક્ષત્રિય ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટીકીટ આપી

લોકસભા ચુંટણી 2024 નું મતદાન ની તારીખ નજીક આવી રહી છે ત્યારે એક પછી એક રાજકીય પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા ભાજપ દ્વારા ચિરાગ પટેલને ટીકીટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. જ્યારે કૉંગ્રેસએ ક્ષત્રિય ખેડૂત નેતા મહેન્દ્રસિંહ પરમારને ટીકીટ આપી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ફટાકડો ફોડી ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ખંભાત વિધાનસભા બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પણ ગત 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિરાગ પટેલએ 30 વર્ષ બાદ કોંગ્રેસને જીત અપાવી હતી.

Congress Candidate Announced In Khambhat : પક્ષ પાલતુ ને હટાવી કોંગ્રેસ ને ફરી એક વાર જિતાડશે

મીડિયા સમક્ષ એમને જણાવ્યું હતું કે 2022 માં વિધાસભ્ય બેઠક પર 27 વર્ષીય પછી ખમબાતના લોકોએ કોંગ્રેસના ઉમેદવારને જિતાડી કોંગ્રેસના ધારાસભ્ય સ્થાપિત કર્યા હતા. તે પછી ચિરાગ પટેલને પક્ષ પલટુ કહી વધારે જણાવ્યું હતું કે માત્ર દોઢ વર્ષ માંજ પોતાના અંગત સ્વાર્થ માટે તે ભાજપમાં જોડાઈ ઉમેદવાર બન્યા છે પણ ખમબતની જાણતા એમને માફ નહીં કરશે. આ પેટા ચુંટણીમાં જનતાએ સંકલ્પ કાર્યો છે કે પક્ષ પાલતુ ને હટાવી કોંગ્રેસ ને ફરી એક વાર જિતાડશે.

તમે આ પણ વાંચી સકો છો :

Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા

તમે આ પણ વાંચી સકો છો :

‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories