HomeToday Gujarati NewsBootleger Murder : બુટલેગરની હત્યા જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા -India News...

Bootleger Murder : બુટલેગરની હત્યા જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા -India News Gujarat

Date:

મહિધરપુરામાં Bootleger ની હત્યા (Murder)

Suratના  મહિધરપુરા હીરા બજાર લિંબુ શેરી ખાતે ગઇ રાત્રે એક બુટલેગરને જાહેરમાં છરીના ઘા ઝીંકીને(Murder)હત્યા કરવામાં આવી હતી.આ (Murder) હત્યાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં દારૂના ખેપિયાને દોડાવી-દોડાવી ચપ્પુના ઘા મારવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. –LATEST NEWS

જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા -India News Gujarat

Surat શહેરના હાર્દ સમા મહિધરપુરા હીરા બજારની લિંબુશેરી ખાતે ગઇ રાત્રે સાહિલ ઉર્ફે પોટલા નામના યુવાનને નીખીલ અશોક રાઠોડ નામના યુવાને છરીના ઘા ઝીંકી દીધા હતા.રવિવારે રાત્રે નવ વાગ્યે સાહિલ ઘર નજીક હતો.તે  દરમિયાન મોપેડ પર આવેલા બેથી ત્રણ હુમલાખોરોએ ઉપરાછાપરી ચપ્પુના ત્રણ ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા પહોંચાડી નાસી ગયા હતા. સાહિલને પગના ભાગે ચપ્પુના 3 ઘા મારતા ગંભીર ઇજા પહોંચી હતી.

108ને જાણ કરતા સાહિલને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. વધારે લોહી વહી જવાથી તેનું મોત થયું હોવાની સંભાવના છે. બનાવ બનતા મહીધરપુરા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. –LATEST NEWS

દારૂના ધંધાની હરિફાઇમાં હત્યાની આશંકા -India News Gujarat

સાહીલ દેશી દારૂ તેમજ અંગ્રેજી દારૂવેંચતો હતો.દારૂની ખેપ મારતા ખેપિયાની (Murder)હત્યા અંગત અદાવતમાં થઈ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. હત્યા પાછળ દારૂના ધંધાની અદાવત હોવાની ચર્ચા ચાલી રહી છે.મહિધરપુરા લિંબુ શેરી ખાતે રહેતા તેના મામા અલતાફ મુલતાનીના ઘરે બુટલેગર આવ્યો ત્યારે તેની નિખીલ રાઠોડ નામના યુવાને દારૂના ધંધાની હરિફાઇમાં (Murder) હત્યા કરીહોવાનું પોલીસ માની રહી છે. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરીને આરોપીનિખીલ રાઠોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. –LATEST NEWS

તમે આ વાંચી શકો છો:  AAP workers beaten by police : ભાજપના ઈશારે લાઠી ચાર્જનો આરોપ

તમે આ વાંચી શકો છો: China Eastern Airlines Aircraft Crash : ચીનમાં મોટી પ્લેન ક્રેશ, પ્લેનમાં આગ લાગી, 133 મુસાફરો સવાર હતા

 

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Latest stories