HomeGujaratBlood Donation Camp -1100થી વધુ બોટલનું રક્તદાન એ જ મહાદાન - India...

Blood Donation Camp -1100થી વધુ બોટલનું રક્તદાન એ જ મહાદાન – India News Gujarat

Date:

Blood Donation Camp નું મહાઆયોજન

Blood Donation Camp – આજકાલની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં માનવીનું જીવન અનેક મયાર્દાઓથી ઘેરાયેલું છે તેવામાં આજના માનવી પાસે સમયનો અભાવ એ સૌથી મોટી મર્યાદા છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફની દોડધામમાં આજનો માનવી પોતાના તમામ ટાર્ગેટને પુરા કરવામાં અડધાથી વધુ જીવન પુર્ણ કરી દે છે અને તમામ વસ્તુ સમયના આધારે વહેંચાઈ જાય છે. આવા કપરા સમયમાં પણ આજે ઘણા એવા વ્યક્તિઓ છે જેમના માટે સમાજ અને સમાજ સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓ પ્રાથમિકતા હોય છે. Blood Donation Camp, Latest Gujarati News

સમાજ સેવા એ જ શ્રેષ્ઠ સેવા

તેમાના જ એક એટલે રમેશભાઈ ઠક્કર.શ્રી ગિરિરાજ હોસ્પિટલ ગ્રુપ ના ચેરમેન શ્રી તથા શ્રીજી ગૌશાળા જેમા 1800 ગાયની સેવા કરે છે તેવ| ગૌ ભક્ત, જીવદયા પ્રેમી તથા અનેક સેવાયજ્ઞો ના સ્વપ્નદ્રષ્ટા શ્રી રમેશભાઈ ઠક્કર ના 73 મા અમૃતમય જન્મદિવાસના ઉપલક્ષ મા શ્રી ગિરિરાજ હોસ્પિટલ દ્વારા અયોજિત મહા રક્તદાન કેમ્પમા આજ ખૂબ જ ઉત્સાહ થી લોકો એ રક્તદાન કરેલ.આ કેમ્પનો ઉદ્દેશ્ય ઓછા મા ઓછુ 1100 લોકો આ કેમ્પ માં ભાગ લઈને કેન્સર, કિડની ના રોગો તથા થેલેસેમિયા જરુરિયાતમંદ દર્દિયોને લોહી મલી રહે તેવા શુભ આશયથી રક્તદાન મહાકેમ્પ નુ ભવ્ય અયોજન કરવમા આયુ હતુ. Blood Donation Camp, Latest Gujarati News

રક્તદાન
રક્તદાન

અનેક મહાનુભવોએ આપી હાજરી

આ રક્તદાન કેમ્પમાં મેયર શ્રીપ્રદીપભાઈ ડવ, ડેપ્યુટી મેયર શ્રી દર્શિતાબેન શાહ, ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઈ મીરાણી, ધર્મેશભાઈ જીવાણી, તથા આઈએમએ ના ડોક્ટર તથા અનેક મહાનુભાવો એ હજારી આપી હતી.આ સાથે શ્રીમદ રાજચંદ્ર સેવા જૂથના વિનયભાઈ જસાણીનો પણ સહયોગ પ્રાપ્ત થયો. આ મહાકેમ્પ સથોસાથ અંગદાન, ચક્ષુદાન, ને દેહદાન ના ઉત્સાહ થી સંકલ્પ પત્રો ભર્યા જેમા ચેરમેન શ્રી ઉમેશભાઈ મહેતા, પલ્લવીબેન જોષી, અને મહેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. જેમ એક બોટલ થી 3 વ્યકિત ને જીવનદાન આપી શકાઈ છે, તો આવો આ શુભ દિવસે રક્તદાન નો લાભ લઈને જીવન બચાવી. Blood Donation Camp, Latest Gujarati News

તમે આ પણ વાંચી શકો છો – SRK Covid Possitive -અભિનેતા શાહરૂખ ખાન કોરોના પોઝિટિવ મળ્યો – India News Gujarat

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories