HomeToday Gujarati NewsAnother world record to be set in the name of Surat :9...

Another world record to be set in the name of Surat :9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ બનાવવામાં આવશે – India News Gujarat

Date:

Surat માં અનોખો Guinness Book of Record બનાવવામાં આવશે  -India News Gujarat

Surat ની એક એનજીઓ દ્વારા આગામી તારીખ 9 અને 10 એપ્રિલના રોજ Surat માં અનોખો ગીનીસ બુક ઓફ રેકોર્ડ (Guinness Book of Record ) બનાવવામાં આવશે. વિકાસશીલ ભારત વિષય પર 250 વક્તાઓએ સતત 24 કલાક સ્પીચ આપશે. તેઓ વર્લ્ડ રેકોર્ડ થકી ભારતના વિકાસની વાતને લોકો સુધી પહોંચાડશે. આખા ભારતમાંથી વક્તાઓ રેકોર્ડમાં ભાગ લેવા Surat આવશે.

રેકોર્ડમાં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી

આ કાર્યક્રમના અન્ય આયોજકે જણાવ્યું કે Guinness Book of Record બનાવવા માટે પાર્ટીસીપેટ શોધવા ખૂબ અઘરા હતા. સ્પીકર શોધવાનું કામ લોઢાના ચણા ચાવવા જેટલું અઘરુ હતું. સામાન્ય રીતે લોકો એવું માને છે કે તેઓ બોલી શકે છે. પરંતુ જાહેરમાં બોલવું અને ચોક્કસ વિષય પર બોલવું ખૂબ અઘરું છે. Guinness Book of Record માં ભાગ લેવા માટે 600 લોકોએ અરજી કરી હતી. વીડિયો કોલ, વિડીયો ફોન મારફતે અરજીને સ્કુટીનાઈઝ કરવામાં આવી હતી.અનેક લોકોને ના પાડવામાં આવી હતી. -India News Gujarat

250 થી વધુ વિષયો ઉપર નોન સ્ટોપ વક્તવ્યથી નવો Guinness Book of Record નોંધાવશે. -India News Gujarat -India News Gujarat

જાહેરમાં કેવી રીતે બોલવું વિષય પર શું બોલવું , વિષયની પસંદગી , વિષયના ભાગ પાડવા , વિકાસશીલ ભારતના મુદ્દા કેવી રીતે શું કરવા, વગેરેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દરેકનું પ્રેઝન્ટેશન આ 250 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ હશે. ટાઈમ મેનેજમેન્ટ , ટીમ બિલ્ડીંગ , ઇવેન્ટ મેનેજમેન્ટ , રેકોર્ડમાં ખૂબ મહત્ત્વનું છે.

રેકોર્ડને ચોપડે લાવવા ગીનીસ બુક સાથે 100 ઇ – મેઇલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું . 9 અને 10 મી એપ્રિલે મોદીના વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 250 થી વધુ વ્યક્તિઓ 250 થી વધુ વિષયો ઉપર નોન સ્ટોપ વક્તવ્યથી નવો ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવશે. -India News Gujarat

વિકાસશીલ ભારત વિષય પર 24 કલાકમાં 250 થી વધુ વ્યક્તિઓ નોન સ્ટોપ વક્તવ્યથી નવો Guinness Book of Record નોંધાવશે.

આયોજક કે ભૂતકાળમાં 2018 માં જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે તેમણે નવો રેકોર્ડ લોકોને સાથે રાખીને કરવાની પ્રેરણા આપી હતી. બાદમાં નવો આઈડીયા આવ્યો હતો. તેઓએ ઉમેર્યું હતું કે અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૂ કરી હતી.

ગીનીસ બુક મોસ્ટ પીપલ ઇન લેવામાં આવ્યું હતું. સંસ્થાએ વીડિયો બાઈટ લીધી હતી. નિર્ણાયક લોકોની મોક ટેસ્ટ લીધી હતી. 35 થી વધુ લોકોને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. વિકાસશીલ ભારતના મુદ્દાની શોધ કરવા પોલીટીકલ બોડી, ગેઝેટડ ઓફિસ, સરકારી વેબસાઈટનો સહારો લેવામાં આવ્યો હતો.  -India News Gujarat

તમે આ વાંચી શકો છો: First woman DCP in Surat Crime Branch : મહિલા DCP એ બે મહિનાના બાળકને ઘરે મૂકીને ચાર્જ સંભાળ્યો

તમે આ વાંચી શકો છો: Google Pay આપી રહ્યું છે 1 લાખ રૂપિયાની લોન, જાણો કોને મળશે ફાયદો

SHARE

Related stories

Latest stories