68th National Film Awards Announcement
68મા National Film Awardsની જાહેરાત ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કરી હતી. આ વર્ષે બેસ્ટ એક્ટરનો અવોર્ડ અજય દેવગન તથા સૂર્યાને મળ્યો છે. ફિલ્મ ‘સૂરરાઈ પોટ્ટરુ’ને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. આ વર્ષે પણ એક પણ ગુજરાતી ફિલ્મને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો નથી. ગયા વર્ષે પણ એક પણ ગુજરાતી ફીચર ફિલ્મ નહોતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સ્વ. સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘છિછોરે’ને બેસ્ટ મૂવી, કંગના રનૌતને બેસ્ટ એક્ટ્રેસ તથા મનોજ બાજપેયી તથા સાઉથ સ્ટાર ધનુષને બેસ્ટ એક્ટરનો નેશનલ અવોર્ડ આપવામાં આવ્યો હતો.વિનર લિસ્ટઃમોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ મધ્યપ્રદેશબેસ્ટ બુક ઓન સિનેમાઃ ધ લોંગેસ્ટ કિસ (કિશ્વર દેસાઈ)બેસ્ટ ક્રિટિકઃ આ વર્ષે કોઈ વિનર નથીનોન ફીચર ફિલ્મ કેટેગરીબેસ્ટ નેરેશનઃ શોભા થરૂર શ્રીનિવાસન, ફિલ્મ (રેપ્સોડી ઑફ રેનઃ મોનસૂન ઑફ કેરળ)બેસ્ટ એડિટિંગઃ બોર્ડરલેન્ડ્સબેસ્ટ ઓડિયોગ્રાફીઃ પર્લ ઑફ ધ ડેઝર્ટબેસ્ટ ઓન લોકેશન સાઉન્ડ રેકોર્ડિસ્ટઃ જાદુઈ જંગલબેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યૂઃ જસ્ટિસ ડિલેટ બટ ડિલિવર્ડ, થ્રી સિસ્ટર્સબેસ્ટ એજ્યુકેશનલ ફિલ્મઃ ડ્રિમિંગ ફોર વર્ડ્સબેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ સરમાઉન્ટિંગ ચેલેન્જિસબેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચર ફિલ્મઃ ગિરિશ કસરવલ્લીબેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ ઓફ ધ ડિરેક્ટરઃ
National Film Awards
પરીહ (મરાઠી-હિંદી)બેસ્ટ ડેબ્યૂ નોન ફીચર ફિલ્મ: વિશેષ ઐય્યર (પરાયા)બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ નિખિલ એસ પ્રવીણફીચર ફિલ્મ કેટેગરીઃબેસ્ટ પોપ્યુલર ફિલ્મઃ તાન્હાજીબેસ્ટ હિન્દી ફિલ્મઃ તુલસી દાસ જુનિયરસ્પેશિયલ મેન્શન અવોર્ડઃ જૂન (મરાઠી)બેસ્ટ કોસ્ચ્યુમઃ તાન્હાજીઃ ધ અનસંગ વૉરિયરબેસ્ટ સિનેમેટોગ્રાફીઃ અવિજાત્રિક (ધ વન્ડરલસ્ટ ઑફ અપુ, બંગાળી)બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ ટીવી રામબાબુ (નાટ્યમ, તમિળ)બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ અનીસ નડોડી (કાપ્પેલા, મલયાલમ)બેસ્ટ સ્ટંટઃ અય્યપ્પનુમ કોશિયુમબેસ્ટ લિરિક્સઃ મનોજ મુંતશિર (સાયના)બેસ્ટ કોરિયોગ્રાફીઃ નાટ્યમ (તમિળ)બેસ્ટ એડિટિંગઃ શ્રીકર પ્રસાદબેસ્ટ ઓડિયોગ્રાફીઃ ડોલ્લુ (જોબીન જયાન), મી વસંતરાવ (અનમોલ ભાવે)બેસ્ટ સ્ક્રીનપ્લેઃ સૂરરાઇ પોટ્ટરુબેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃ નાંચમ્માબેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ રાહુલ દેશપાંડેબેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ લક્ષ્મી પ્રિયા ચંદ્રમૌલી (તમિળ ફિલ્મઃ Sivaranjiniyum Innum Sila Pengalum.)બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ
National Film Awards
બીજુ મેનન (મલયાલમ ફિલ્મઃ અય્યપ્પનુમ કોશિયુમ)બેસ્ટ એક્ટરઃ અજય દેવગન (તાન્હાજી), સૂર્યા (સૂરરાઇ પોટ્ટરુ)બેસ્ટ એક્ટ્રેસઃ અનુપમા બાલામુરલી (સૂરરાઈ પોટ્ટરુ)બેસ્ટ ડિરેક્શનઃ સચ્ચિદાનંદ કેઆર (મલયાલમ ફિલ્મઃ અય્યપ્પનુમ કોશિયુમ)બેસ્ટ ફીચર ફિલ્મઃ સૂરરાઇ પોટ્ટરુબેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મઃ સુમી (મરાઠી)બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટ કન્વર્ઝેશનઃ માનાહ અરૂ મનુહ (અસમ)ઈન્ડિરા ગાંધી અવોર્ડ ફોર બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરઃ મંડેલા (તમિલ ફિલ્મ)બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટઃ અનિષ મંગેશ ગોસાવી, સુમી (ટક-ટક, મરાઠી ફિલ્મ), આકાંક્ષા પિંગલે, દિવ્યેશ ઇન્દુલકર (સુમી, મરાઠી ફિલ્મ)વિપુલ શાહે 10 મેમ્બરની જ્યૂરીને લીડ કરી હતી. અન્ય સભ્યોમાં સિનેમેટોગ્રાફર્સ ધરમ ગુલાટી, જીએસ ભાસ્કર, એક્ટર શ્રીલેખા મુખર્જી, એ કાર્થિકરાજા, વીએન આદિત્ય, વીજી થમ્પી, સંજીવ રત્તન, એસ થંગાદુરાઈ તથા નીશીગંધા હતા.68મો નેશનલ ફિલ્મ અવોર્ડ્સ પાંચ કેટેગરીમાં આપવામાં આવ્યોદાદા સાહેબ ફાળકે અવોર્ડઃ પછીથી જાહેરાત કરવામાં આવશે.ફીચર ફિલ્મ સેક્શનઃ 28 કેટેગરીનોન-ફીચર ફિલ્મ સેક્શનઃ 22 કેટેગરીબેસ્ટ રાઇટિંગ સેક્શનઃ 1 કેટેગરીમોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ