HomeGujaratWomen Entrepreneur Cell Chamber  દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન-India News Gujarat

Women Entrepreneur Cell Chamber  દ્વારા બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન-India News Gujarat

Date:

Women Entrepreneur Cell Chamber  દ્વારા  બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ -India News Gujarat

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના Women Entrepreneur Cell સમૃદ્ધિ, સરસાણા ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની Women Entrepreneur Cellની ૪૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ વખતે Women Entrepreneur Cell દ્વારા ફન અને ગેમની સાથે મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી કરીને Women Entrepreneur Cell એકબીજાને ઓળખે અને એકબીજાને સારો બિઝનેસ આપી શકે. આ હેતુથી યોજાયેલી Women Entrepreneur Cell મિટીંગમાં મહિલા સાહસિકોએ એકબીજાના બિઝનેસનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. સામાન્યપણે પોતાનું બિઝનેસ પ્રેઝન્ટેશન રજૂ કરવું સરળ હોય છે પણ બીજાના બિઝનેસને સમજીને તેના વિશે પ્રેઝન્ટેશન કરવું થોડું મુશ્કેલ હોય છે.-India News Gujarat

Women Entrepreneur Cell મિટીંગમાં બેસ્ટ પ્રેઝન્ટેશન રજૂ કરનાર ત્રણ મહિલાને પ્રાઇઝ અપાયા -India News Gujarat

આ Women Entrepreneur Cell મિટીંગમાં વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના ઇન્ચાર્જ ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. મનિષા વ્યાસ અને પ્રોજેકટ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસર વિજય રાદડીયાને જજ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. Women Entrepreneur Cell મહિલા સાહસિકો દ્વારા એકબીજાનું પ્રેઝન્ટેશન રજૂ કરાયા બાદ જજ દ્વારા ત્રણ સાહસિકોને Women Entrepreneur Cell પ્રાઇઝ આપવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ પ્રાઇઝ સુનિતા નંદવાનીને મળ્યું હતું. જ્યારે જ્હાનવી શ્રોફ અને પ્રિયા સોમાણીને અનુક્રમે બીજું અને ત્રીજું પ્રાઇઝ આપવામાં આવ્યું હતું.-India News Gujarat

Women Entrepreneur Cellમાં આ લોકોએ ભાગ લીધો -India News Gujarat

  •  Women Entrepreneur Cell ટેક્ષ્ટાઇલ,
  •  Women Entrepreneur Cell ગારમેન્ટ,
  • Women Entrepreneur Cell ઓટોમોબાઇલ, 
  • Women Entrepreneur Cell ડાયમંડ, 
  • Women Entrepreneur Cell એનજીઓ, 
  • Women Entrepreneur Cell ઇન્સ્યુરન્સ, 
  • Women Entrepreneur Cell ગૃહ ઉદ્યોગ,
  • Women Entrepreneur Cell પેઇન્ટીંગ, 
  • Women Entrepreneur Cell ડોકટર્સ, 
  • Women Entrepreneur Cell વકીલાત,
  • Women Entrepreneur Cell એન્જીનિયર્સ, 
  • Women Entrepreneur Cell ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,
  •  Women Entrepreneur Cell ટ્રેડર્સ, 
  • Women Entrepreneur Cell ફૂડ મેન્યુફેકચરર્સ

જ્વેલરી મેન્યુફેકચરર્સ જેવા ઉદ્યોગો સાથે સંકળાયેલી મહિલા સાહસિકો જોડાયેલી છે. આ બધી સાહસિકોએ ગૃપમાં એકબીજાને ખૂબ જ સારો બિઝનેસ અપાવ્યો છે અને વધુ બિઝનેસ અપાવવા માટે પ્રયત્નશીલ બની છે. ચેમ્બરના ઇલેકટ વાઇસ પ્રેસિડેન્ટ રમેશ વઘાસિયાએ મહિલા સાહસિકોને પ્રોત્સાહિત કરી હતી. ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ વિમેન આંત્રપ્રિન્યોર સેલની કામગીરી તથા તેના રોડમેપ વિશે માહિતી આપી હતી. જ્યારે Women Entrepreneur Cellના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ મિટીંગમાં સ્વાગત પ્રવચન કરી મહિલા સાહસિકોએ ઇન્ટરનેશનલ ફેરમાં ભાગ લેવાનું ખૂબ જ જરૂરી હોવાથી તેઓ કેવી રીતે ભાગ લઇ શકે છે ? તે અંગે માહિતી આપી હતી. સાથે જ તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસ ટૂરની પણ માહિતી આપી હતી. મિટીંગનું સમગ્ર સંચાલન Women Entrepreneur Cellના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ કર્યું હતું. મિટીંગમાં ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમાબેન નાવડિયા તથા સેક્રેટરી મનિષા બોડાવાલા અને જોઇન્ટ સેક્રેટરી સ્વાતિ જાની પણ ઉપસ્થિત રહયા હતા. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.-India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Textile Weekનો શુભારંભ કરાવતા Textile કમિશનર

આપ આ પણ વાંચી શકો છોઃ-LIC IPO Update:રિટેલ રોકાણકારો માટે રૂ 45 ડિસ્કાઉન્ટ અને પોલિસી ધારકો માટે રૂ 60

 

SHARE

Related stories

Latest stories