HomeGujaratWindmill Collapsed : માંડવીના નાના આસંબીયામાં પવનચક્કી ધરાસાઇ, ગામની નજીક આવે પવનચક્કી...

Windmill Collapsed : માંડવીના નાના આસંબીયામાં પવનચક્કી ધરાસાઇ, ગામની નજીક આવે પવનચક્કી એકાએક ધરાસાઇ થઈ – India News Gujarat

Date:

Windmill Collapsed : સાંજના સમયે બન્યો બનાવ કોઈ હાજર ના હોતા જાનહાનિ ટળી પવનચક્કી ધરાસાઇ થવાનો લાઈવ વીડિયો આવ્યો સામે.

તેના સ્ટ્રક્ચરને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે

માંડવીના નાના આસંબીયામાં પવનચક્કી અચાનક ધરાશાઈ થઈ જતાં તેના સ્ટ્રક્ચરને લઇ અનેક સવાલો ઉઠી રહ્યા છે.આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.

Windmill Collapsed : પવન ચક્કી અચાનક પડી ભાંગી હોવાના દ્ર્શ્યો વીડિયોમાં દેખાઇ રહ્યા છે

માંડવીના નાના આસંબીયામાં ખેતર પાસે આવેલી પવન ચક્કી અચાનક ધરાશાઈ થઈ હોવાનો વિડિયો સામે આવ્યો છે.હાલ એક પવન ચક્કી અચાનક તૂટી પડી હોવાનો વિડિયો સામે આવ્યો છે.આ વીડિયો માંડવીના નાના આસંબીયા ગામનો છે જે ગામમાં ખેતર પાસેની પવન ચક્કી અચાનક પડી ભાંગી હોવાના દ્ર્શ્યો વીડિયોમાં દેખાઇ રહ્યા છે.હવાની ક્ષ્રમતના આધારે પવન ચક્કીની ડિઝાઇન અને તેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવતું હોય છે જ્યારે આ પવન ચક્કી ભારે પવનના કારણે ભાંગી પડતા તેની બનાવટ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.સાંજના સમયે સર્જાયેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નથી.હાલ આ ઘટના ને પગલે તપાસ કરવામાં આવી રહી હોવાની વિગત જાણવા મળી છે.

તમે આ પણ વાંચી સકો છો :

PHD student suicide case closed after eight years: PHD વિદ્યાર્થી રોહિત વેમુલા આત્મહત્યા કેસ આઠ વર્ષ પછી બંધ, જાણો સમગ્ર મામલો

તમે આ પણ વાંચી સકો છો :

200 Grams Of Drugs Caught : સુરતના માન દરવાજા પાસે ડ્રગ્સ મળી આવ્યું પોલીસને જોઈને ભાગી રહેલા યુવક ઝડપાયો

SHARE

Related stories

Latest stories