HomeGujaratWeather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ...

Weather Change in Surat: ભારે ઉનાળો કોણ કહે સુરત માં પડયો વરસાદ જોઓ વિડીઓ -India News Gujarat

Date:

Weather Change in Surat: સુરતમાં વાતાવરણમાં પલટો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.
સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા.
વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.


Weather Change in Surat:સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.


સુરતમાં પણ માવઠું જોવા મળ્યું છે. કમોસમી વરસાદની સાથે અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા હતા. વરસાદના કારણે ખેડૂતો નુકસાનની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

સુરત શહેરમાં અડાજણ , ભાઠા , કતારગામ , જહાંગીરપુરા અને પીપલોદ સહિતના વિસ્તારમાં વરસાદે હાજરી પુરાવી છે.
વરસાદનું જોર નબળું રહયું છે પણ છુટાછવાયા વરસાદના કારણે રસ્તા ભીના થયા હતા. વાદળછાયા વાતાવરણના કારણે બફારાનો અહેસાસ થઇ રહ્યો છે.

સૂત્રો અનુસાર વરસાદ ઓછો હોવાથી ખેતીને ખાસ નુકસાન પહોંચશે નહિ જોકે વાતાવરણના પલ્ટાની થોડી અસર ચોક્કસપણે જોવા મળશે.

તમે આ પણ વાંચી શકો છો :

Surat News : સુરતમાં કોરોના બાદ મેલેરિયા અને ડેન્ગ્યુના દર્દીઓમાં થયો વધારો

તમે આ પણ વાંચી શકો છો :

Nilesh Kumbhani Wanted : પહેલા ગદ્દાર અને હવે નિલેશ કુંભાણીને રાક્ષસ તરીકે ચિતરવામાં આવ્યો

SHARE

Related stories

Latest stories