traffic police નો પૈસા લેતો video ફરી વાયરલ
સુરત પોલીસ કોઈને કોઈ મુદ્દે થોડા દિવસ રહીને વિવાદમાં આવતી હોય છે ત્યારે થોડા દિવસ પહેલા સારા દરવાજા નજીક traffic police દ્વારા પૈસા ઉઘરાવતો વીડિયો social media માં વાયરલ થવા પામ્યો હતો.જો કે આ કેસમાં હજુ તો ઉચ્ચ અધિકારીઓએ તપાસ પૂરી નથી કરી ત્યાં તો ફરી એક video વાયરલ થયો છે. સુરતના મહિધરપુરા વિસ્તારમાં પોલીસ વચ્ચે તેઓ દ્વારા લોકો પાસેથી પૈસા લેતો હોવાનો એક જાગૃત નાગરિકે video બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતાની સાથે જ ફરી એક વાર પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.– Latest News
મહિધરપુરા વિસ્તારની ઘટના – India News Gujarat
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સ્ટેશનથી કતારગામ જતા રોડ પર પોલીસ કર્મચારીઓ લોકો ઉભા રાખી વચેટિયાઓ મારફતે પૈસા લેતા હું અને સતત ફરિયાદો સાથેના આક્ષેપો થયા હતા જોકે આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા આ પ્રકારના video પોલીસ ખાનગી માણસો પાસેથી પૈસા ઉઘરાવતા હોય તે બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.
આ video વાયરલ થતાં ની સાથે જ ફરી એક વખત સુરતમાં traffic police વિવાદમાં આવી છે.જોકે video વાયરલ થતાં ની સાથે જ પડી એક વખત ખળભળાટ મચી જવા પામ્યો છે થરા દરવાજાની ઘટનામાં ઉચ્ચ અધિકારીઓએ તપાસ પૂર્ણ નથી કરી ત્યાં તો બીજો video સામે આવતાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા પોલીસ કોઈને કોઈ પ્રકારે લોકો પાસેથી પૈસા કરતી હોય તેવું આ video પરથી સ્પષ્ટ થાય છે.
આગાઉ પણ traffic police પૈસા લેતા videoમાં કેદ થયા હતા.
એક અઠવાડિયા પહેલાં સુરતના થતા દરવાજા નજીક સવારના સમયે traffic police જવાનો સાથે આવતા જતા વાહનો પાસે પૈસા ઉઘરાવતા હોવાનો video વાયરલ થવા પામ્યો હતો કે videoને લઈને ઉચ્ચ અધિકારીઓની એક ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી જોકે તપાસ પૂર્ણ થાય તે પહેલા બીજો એક video વાયરલ થતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.– Latest News
સુરત પોલીસને જાણે વિવાદો સાથે નાતો બની ગયો હોય તેવું લાગે છે કારણ કે થોડા સમય થાય અને પોલીસ લોકો પાસેથી પૈસા કરતી હોય તેવા વિવાદો ઊભા થતા હોય છે ક્યાંક સામાન્ય માણસ પાસે પૈસા નો દુર કરવો તો ત્યાં જ પોલીસ કર્મચારી લેતા પકડાતા હોય છે ત્યારે કેટલી જગ્યા ઉપર પોલીસ ખાનગી માણસો દ્વારા લોકો પાસેથી જાહેર રોડ પર ઉઘરાણું કરતા હોય તેવી ઘટનાઓ સામે આવે છે.– Latest News
તમે આ વાંચી શકો છો: Surat Range IG gives cash prize to girl for her bravery
તમે આ વાંચી શકો છો: GAIL Buyback-ગેસ કંપની આપી રહી છે ટૂંકા ગાળામાં 24 ટકા કમાણીની તક