‘Viksit Bharat Viksit Gujarat’ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ જોડાઈ લોકોને સંબોધ્યા. સુરતના માંગરોળ તાલુકાના વાંકલ ખાતે યોજાયો કાર્યક્રમ.
૧ લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાય
ગુજરાતની તમામ વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યકમ અંતગર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા.
‘Viksit Bharat Viksit Gujarat’ : ઉપસ્થિત મહિલાઓને સંબોધન કર્યું
ગુજરાતની તમામ વિધાનસભામાં વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યકમ અંતગર્ત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧ લાખ 30 હજારથી વધુ મહિલાઓને રૂ. ૨૫૦ કરોડથી વધુની સહાય ચેક વિતરણ કરવામાં આવ્યા હતા..માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે યોજાયેલ આ કાર્યક્ર્મમાં માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉપસ્થિત રહ્યા હતા ગણપતસિંહ વસાવા નારી શક્તિ વંદના કાર્યક્રમને બિરદાવી હતી અને ઉપસ્થિત મહિલાઓને સંબોધન કર્યું હતું. તેમજ વિવિધ યોજનાઓ નાં ચેક વિતરણ સહાય ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમ્યાન સખી મંડળના વિવિધ સ્ટોલો લગાવવામાં આવ્યા હતા અને સહાય જૂથોની બહેનોના પ્રતિભાવો દ્વારા અન્ય બહેનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભાજપ આગેવાનો સહીત લોકો ઉપસ્થિત રહ્યા હતા.
તમે આ પણ વાંચી સકો છો :
Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
તમે આ પણ વાંચી સકો છો :