UPI Transacation એપ્રિલમાં Transacation ની સંખ્યા 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે-India News Gujarat
- UPI Transactions માં સતત વધારો થઈ રહ્યો છે.
- એપ્રિલમાં UPI Transacation સંખ્યા 10 લાખ કરોડની નજીક પહોંચી ગઈ છે, જે એક નવો રેકોર્ડ છે.
- એપ્રિલ મહિનામાં કુલ 558 કરોડના Transacation થયા હતા.
- છેલ્લા કેટલાક વર્ષોમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં (Online transaction) જોરદાર તેજી આવી છે.
- Digital Transacation માં UPI transactions ફાળો ઘણો મોટો છે.
- UPIની મદદથી એપ્રિલ મહિનામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શને નવો રેકોર્ડ બનાવ્યો છે.
- પ્રથમ વખત આ આંકડો 10 લાખ કરોડની નજીક પહોંચી ગયો છે.
- નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, એપ્રિલ મહિનામાં આ પ્લેટફોર્મની મદદથી કુલ 558 કરોડ Transacation કરવામાં આવ્યા હતા, જેનું કુલ મૂલ્ય 9.83 લાખ કરોડ રૂપિયા હતું.
- માર્ચમાં આ પ્લેટફોર્મ પર કુલ 540 કરોડ Transacation થયા હતા.
- Transacation નુ મૂલ્ય 9.6 લાખ કરોડ હતું.
- મહિના દર મહિનાના આધાર પર, એપ્રિલમાં વોલ્યુમમાં 3.33 ટકા અને મૂલ્યના આધારે 2.36 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
- વાર્ષિક ધોરણે વોલ્યુમમાં 111 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે મૂલ્યોમાં 100 ટકાનો ઉછાળો આવ્યો છે.
- એપ્રિલ 2021માં, UPIની મદદથી કુલ 264 કરોડ વ્યવહારો થયા હતા, જેની કુલ કિંમત 4.93 લાખ કરોડ રૂપિયા હતી.
કોરોનાકાળમાં મોટી સફળતા
- UPI સેવા 2016 માં શરૂ કરવામાં આવી હતી ત્યારથી તે ઝડપથી વધી રહી છે.
- ખાસ કરીને કોરોના કાળમાં તેની વૃદ્ધિ ખૂબ જ શાનદાર રહી છે.એનસીપીઆઈએ UPI ડેવલપ કર્યું છે.
- આ ઉપરાંત Rupay, Bharat Bill Pay પણ તેની પ્રોડક્ટ્સ છે. NCPI આગામી 2-3 વર્ષમાં દૈનિક ધોરણે 100 કરોડ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરવાનું લક્ષ્ય ધરાવે છે.
નેપાળમાં પણ UPI શરૂ કરવામાં આવ્યું છે
- ભારત સિવાય નેપાળ એવો પહેલો દેશ છે જેણે પોતાના દેશમાં UPI Transacation લાગુ કર્યું છે.
- NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL), જે NPCIની આંતરરાષ્ટ્રીય શાખા છે, તેણે તાજેતરમાં નેપાળમાં સેવાઓ પ્રદાન કરવા માટે ગેટવે પેમેન્ટ્સ સર્વિસ (GPS) અને મનમ ઇન્ફોટેક સાથે હાથ મિલાવ્યા હતા.
UPI નું ફંક્શન પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે
- યુઝર્સ અને મર્ચન્ટ બંને UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી સ્વીકારી રહ્યાં છે.
- NPCI એ પણ તેનું ફંક્શન અપગ્રેડ કર્યું છે.
- ઓટોપે સુવિધા હવે UPI પર ઉપલબ્ધ છે. આ સિવાય UPIની મદદથી IPOમાં રોકાણ કરી શકાય છે.
તમે પણ આ વાંચી શકો છો- Multibagger stocks:5 રૂપિયાના આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા
તમે પણ આ વાંચી શકો છો- Gujarat DA Hike:સરકારી કર્મચારીઓને પગાર વધારાની ભેટ